સિંગલ છો તો નીકળી પળો આ દેશોના પ્રવાસે, અહીંયા પુરુષો કરતા વધારે મહિલાઓ છે… જલસા જ જલસા

0

આજકાલ એકલી છોકરીઓને ઘરની બહાર નીકળવું પણ તકલીફ ભર્યું થઈ ગયું છે. રોજ રોજ ટીવીમાં આવતા અલાગ અલગ પ્રકારના ન્યૂઝ મનમાં એક પ્રકારનો ડર ઉદભાવવા માટે જ કાફી છે. એકલી છોકરીને જી નથી કે તેની છેડતી કોઈએ કરી નથી. એવું નથી કે આપણાં ભારતમાં જ આ તકલીફ છે. આ તકલીફ દુનિયાના મોટા મોટા ને સારા સારા દેશોમાં પણ જોવા મળે છે.

દેશોમાં એટલી બધી છોકરીઓ છે કે જે લોકો કૂવારા છે , જેમના મેરેજ નથી થયા એમના માટે તો આ દેશ સ્વર્ગ જેવો લાગશે. અહીંયા ગલીએ ગલીએ ઢગલાબંધ અપ્સરાઓ જોવા મળશે. કેમકે આ દેશોમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા જ્યારે 1000 છે તો સામે 1300 છોકરીઓની સંખ્યા છે.

તો ચાલો જાણીએ આ દેશોના નામ :
Guadeloupe નામનો એક આઇલેન્ડ જે ફ્રાન્સની એકદમ નજીક આવેલો છે. રજા દરમ્યાન રજાઓ ગાળવા માટે નું આ સૌથી બેસ્ટ સ્થળ છે. આ આઇલેન્ડ પર સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા વધારે માત્રમાં હોવાથી અહીંયા પુરુષો કરતાં સ્ત્રીઓનુ જ વધારે પ્રમાણમાં ચલણ છે. દર 100 પુરૂષોએ 112 સ્ત્રીઓ છે આ આયલેંડ પર છે.

આપણાં જ પાડોશી દેશ ચીનના જ હોંગ કોંગ માં પણ સ્ત્રીઓની સંખ્યા ખૂબ વધારે છે અને ત્યાં સ્ત્રીઓ એકદમ સુરક્ષિત રીતે પોતાની લાઈફ જીવી શકે છે.
Estonia એ ઉતર યુરોપનો દેશ છે. આ દેશમાં 100 મહિલાઓ સામે 100 પુરુષો જોવા મળે છે.

બેલારુસ , ઈસ્ટર્ન વ યુરોપનો જ યુરોપનો જ એક દેશ છે. ત્યાં ફરવાલાયક ઘણા સ્થળો છે જેમાં ચર્ચ મોખરે છે. આ દેશમાં દર 100 પુરૂષોએ 116 મહિલાઓ હોવાથી અહીંયા પણ મહિલાઓનું વર્ચસ્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોતો ગણાતો દેશ રુસ પણ આ લીસ્ટમાં આવે છે. ત્યાં પણ સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા કરતાં વધારે છે
એવો જ એક દેશ છે યુકેન. જ્યાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોવાથી આ દેશમાં સ્ત્રીઓ પોતાની મરજી મુજબ બિન્દાસ ફરી શકે છે ને જીવી શકે છે.
યુરોપનો જ એક દેશ Lithuaniaમાં પણ દર 100 પુરૂષોએ 118 સ્ત્રીઓ હોવાથી આ દેશ પણ સ્ત્રીઓ માટે એકદમ સુરક્ષીત છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here