જો તમે આજુ સુધી નથી ગયા ઉત્તરાખંડ, તો આ 25 તસ્વીરોને જોઇને તરત જ ટ્રીપ પ્લાન કરી દેશો…વાંચો આર્ટિકલ

દેવભૂમિ ઉત્તરાખંડ જે પહેલા ઉત્તરાંચલનાં નામથી જાણીતું હતું, હિમાલય પર્વતોથી ઘેરાયેલું એક સુંદર રાજ્ય. અહી પ્રકૃતિનાં ખજાનાની ભરમાર છે. આસ્થાના ઘણા પ્રતિક છે. ઊંચા-ઊંચા પહાડો, ઘેરા જંગલો અને વાદળોની ચાદર ઓઢેલા ઘણા શહેરો વાળા આ રાજ્યમાં તમે ગેમ તેટલું ફરી લો, દરેક વખતે તમને અહી કઈક નવું જરૂર જોવા મળશે.

ભારતના ચારધામ છે-બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથ પૂરી અને રામેશ્વરમ અને ભારતનાં નાના ચાર ધામ છે ઉત્તરાખંડમાં-બદ્રીનાથ,કેદારનાથ,ગંગોત્રી,યમુનોત્રી.

તમે આસ્તિક હોવ કે પછી નાસ્તિક, પણ તમે આ રાજ્યના વીભિન્ન શહેરોમાં જઈને એક સકારાત્મક ઉર્જા મહેસુસ કરી શકશો.

જો હજી સુધી તમારા પગલાં આ દેવભૂમિ પર નથી પડ્યા, તો આ 25 તસ્વીરો જોઇને તમે ખુદને ત્યાં જતા રોકી નહિ શકો, અને જલ્દી જ ત્યાં જવા માટેનો પ્લાન બનાવી લેશો.

1. કેદારનાથ:2. ભીમતાલ:
3. મુનસ્યારી:4. અલ્મોડા:
5. ઋષિકેશ:6. નૈનીતાલ:7. મુક્તેશ્વર:
8. ગંગોત્રી:9. હરિદ્વાર:10. હેમકુંડ સાહેબ:11. લૈન્સડાઉન:12. ધ્નૌલટી:13. તુંગનાથ:14. Harsil Valley”15. બિનસર:16. ચોપતા:17. કૌસાની:
18. ઔલી:
19. નાગ ટીબ્બા:20. Valley of Flowers:21. ચકરાતા:22. Jim Corbett National Park:
23. Cloud’s End:24. રાનીખેત:25. કેદારતાલ:Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!