જો તમારા શરીરનાં આ ખાસ અંગ પર તલ છે તો તમે ખુબ મોટા ભાગ્યશાળી છો…..

મનુષ્યનો સ્વભાવ, ગુણ અને દોષ ચેહરા અને શરીરને જોઇને પણ જાણ લગાવી શકાય છે. સમુદ્ર શાસ્ત્રમાં પણ આ વાત બતાવામાં આવેલી છે અને તે ઘણા હદ સુધી સાચી સાબિત થઇ છે. આજ કારણ છે કે ઘણીવાર જ્યોતિષ લોકો હાથ કે કપાળ જોઇને ભાગ્યની ભવિષ્યવાણી કરે છે.શરીર પર તલનું હોવું એક સામાન્ય વાત છે અને તે લગભગ દરેકના શરીર પર હોય જ છે. પણ જો કોઈ ખાસ અંગ પર તલ હોય તો તેનું કારણ પણ હોય છે. ઘણીવાર મહિલાઓની સુંદરતા વ્યક્ત કરતા કોઈ કવિ કે ગીતકાર ગાલ કે હોંઠ પરનાં તલનું જીક્ર કરતા હોય છે અને તેનાથી પોતાની ભાવના વ્યક્ત કરે છે.

જો કોઈના પેટ પર તલ હોય તો તેનું શું કારણ હોઈ શકે છે:જો કોઈના પેટ પર તલ હોય તો તેને ભાગ્યશાળી માનવામાં આવે છે. અમુક લોકોને તે જન્મથી જ તો અમુક લોકોને પછી પણ આવા તલ જોવા મળતા હોય છે. જો કે બધાના પેટ પર તલ નથી હોતા. કહેવામાં આવે છે કે લાખોમાં કોઈ એકનાં પેટ પર તલ જોવા મળે છે. આવા લોકો બુદ્ધિ અને ધનથી પરીપૂર્ણ હોય છે.સાથે જ આવા લોકો ખુબ જ ખર્ચ પણ કરતા હોય છે અને ધન સંચય નથી કરી શકતા. કેમ કે જેઓ બુદ્ધિમાન હોય છે તેઓ ધનને ઓછી અહેમિયત આપતા હોય છે. જો આવા લોકો ધન સંચય કરે તો ખુબ જ સમૃદ્ધ અને સફળ થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બતાવામાં આવ્યું છે કે જેના પેટ પર તલ હોય છે, તેઓના પર લક્ષ્મી અને સરસ્વતી બંનેની કૃપા બની રહે છે.જો તમારા પેટ પર તલ હોય છે તો પછી તમારે ખુશ થવું જોઈએ. સાથે જ, પોતાની બુદ્ધિનો યોગ્ય રીતે ઉપીયોગ કરીને ધનનો સંચય કરી શકો છો. તમે પણ ચેક કરી લો કે તમારા પેટ પર પણ તલ છે કે નહી, થશે ઘણા એવા લાભ.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!