જો સપના માં દેખાણી આ વસ્તુઓ તો સમજો થશે ધનવર્ષા – 5 Facts જાણો

0

સપના ની વ્યાખ્યા કરવી એક જટિલ કાર્ય છે. સપના મન ની એક કલ્પના છે. મન જ્યારે સ્વતંત્ર થઈ ને વિચરણ કરે છે તો રંગબેરંગી, સારા-ખરાબ, ડરામણા તેમજ અનેક પ્રકાર ના સપના મઢે છે.

આવો આજે આ સપનાઓ ના અર્થ ને જાણવાનો પ્રયાસ કરીએ.

સપના માં ચશ્મા લાગેલા જોવુ – વિદ્વતા માં વૃદ્ધિ થશે.
સપના માં લાકડી જોવી – નામ કમાશો.
સપના માં ખાઈ જોવાનો મતલબ છે કે – ધન તેમજ પ્રસિદ્ધિ મળશે.
જો તમે સપના માં કોઈ કૂતરો જોયો છે તો – એક સારા મિત્ર થી મિત્રતા થશે.
સપના માં કલમ દેખાવી – મહાન વ્યક્તિ થી મુલાકાત થશે.

1. યાત્રા માં લાભ:સપના માં ટોપી દેખાવી – ઉન્નતિ ના માર્ગ પર આગળ વધશો.
જો સપના માં તમે ધનુષ પકડ્યુ છે તો – યાત્રા માં લાભ થશે.
સપના માં કોલસા દેખાવા – કોઈ વિવાદ માં ફસાવુ.
જો તમે સપના માં કોઈ કીચડ માં ફસાયા છો તો – ધન નો વ્યય થશે તેમજ શારીરિક કાષ્ટ મળી શકે છે.
સપનામાં તળાવ કે પોખર માં નહાવુ – સન્યાસ ધારણ કરવો.

2. વિજય મળવો:સપના માં સિંહાસન દેખાવુ – ઉત્તમ સુખ ની પ્રાપ્તિ થવી.
સપના માં જંગલ દેખાવુ – વિજય મળવો.
જો તમે સપના માં જહાજ જોયુ છે તો – ચિંતા દૂર થશે તેમજ ધન નો અવ્યય થશે.
સપના માં ચાંદી દેખાવી – ધન તેમ જ અહંકાર માં વૃદ્ધિ થશે.
જો તમે સપના માં કોઈ ઝરણુ જોયુ છે તો – દુઃખ દૂર થશે.

 • 3. શુભ સમાચાર મળવા:
 • સપના માં ચાદર દેખાવી – કોઈ કારણવશ બદનામી થઈ શકે છે.
 • સપના માં દીવો બળતો દેખાવો – આયુષ્ય માં વૃદ્ધિ થવી.
 • સપના માં પત્ર વાંચવો – શુભ સમાચાર મળવા.
 • સપના માં સુગંધ લાગવી – વિદ્વાન કે પંડિત હોવુ.
 • સપના માં દાડમ ફળ નુ મળવુ – ધન તેમજ પુત્ર ની પ્રાપ્તિ થવી.
 • સપના માં આકાશ હોવુ – એશ્વર્ય વૃદ્ધિ તેમજ પુત્ર લાભ થવો.
 • સપના માં રત્ન કે દાગીના દેખાવા – ભય તેમજ ધન નો અવ્યય થવો.
 • 4. પદોન્નતી તેમજ લાભ:
 • સપના માં તડકો દેખાવો – પદોન્નતી તેમજ લાભ થવો.
 • જો તમે સપના માં અગ્નિ બળતી જોઈ હોય તો – અવૈદ્ય રીતે ધન પ્રાપ્ત થશે.
 • સપના માં વાદળા દેખાવા – રાજ્ય થી લાભ થવો.
 • જો તમે સપના માં આંધી કે વીજળી પડતી જોઈ છે તો – સમજો તમે મુસીબત માં ફસવાના છો.
 • જો તમે સપના માં સુકુ અન્ન જોયુ છે તો – કાષ્ટ કે પરેશાની થશે.
 • સપના માં અંગૂઠી પહેરેલી જોઈ – ધન લાભ તેમજ પ્રસન્નતા વધશે.
 • સપના માં ઊંટ દેખાવો – ધન માં વૃદ્ધિ થશે.

5. ઋણમુક્ત થશો તેમજ પુત્ર ની પ્રાપ્તિ થશે:

 • જો તમે સપના માં ઘનઘોર વર્ષા જોઈ છે તો – ઘર માં કંકાશ તેમ જ રોગ વધશે.
 • સપના માં સુકાયેલો બગીચો જોવો – અચાનક વિપતિઓ માં ફસાવુ.
 • જો તમે સપના માં તમારા વાળ કપાયેલા જોયા છે તો – સમજો તમે ઋણમુક્ત થશો અને પુત્ર ની પ્રાપ્તિ થશે.
 • સપના માં તમારા વાળ દેખાવા – આર્થિક મજબૂતી આવવી.

Author: GujjuRocks Team
સંકલન:ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here