જો બનાવી છે ડોકટર્સથી દુરી તો રોજ કરો ડુંગળીનો ઉપીયોગ. તેના છે આ 10 ચમત્કારિક ફાયદા….

0

પીરીયડ્સથી લઈને ડાયાબીટીસ સુધીમાં કામ આવે છે ડુંગળી.

‘ડુંગળી અને લસણ’ જ્યારે પણ આ નામ લેવામાં આવે ત્યારે મોટાભાગે લોકો તેની સુગંધને યાદ કરીને પોતાની નાક સીકુડવા લાગતા હોય છે. જ્યારે અમુક મહાનુભાવો એવા પણ હોય છે જેઓનું જીવન ડુંગળી અને લસણ વગર અધૂરું હોય છે. જો કોઈ દિવસ તેઓને ડુંગળી-લસણ વગર બનાવેલી સબ્જી પરોસી દેવામાં આવે તો તે તે દિવસે ઘરમાં એવું કલેશ હોય છે, તે તો તેની પત્નીઓ જ જાણતી હોય છે.  સામાન્ય રીતે ડુંગળી, લસણ, આદું જેવી વસ્તુઓ દાળ-સબ્જીને સ્વાદિષ્ટ બનાવા માટે ઉપીયોગમાં લેવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે તેના સિવાય પણ ડુંગળીના ઘણા એવા ઉપીયોગ છે જેનાથી તમે અકેદમ અપરીચિત છો.

‘An apple in a day keeps doctor away’ વાળી થીએરી તો તમે વાંચી જ હશે. પણ ખુબ જલ્દી જ આ થીએરી બદલવાની છે. તે દિવસ દુર નથી જ્યારે લોકો કહેવા લાગશે કે  ‘An onion in a day keeps doctor away.’

1. કીડાનાં કાટવા પર:સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે. પણ આ વાત એકદમ સાચી છે કે નાના-મોટા કીડાનાં કાટવા પર હાથના તે હિસ્સામાં તરત જ ડુંગળીને રગડો. અમુક જ સમયમાં આરામ જોવા મળશે.

2. જલન થવા પર:ડુંગળીને એક દર્દ નિવારણ ઔષધી પણ માનવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે, માટે જ્યારે પણ તમે કોઈ દાજ્વા પર લગાવશો તો તમને તરત જ ઠંડક મળશે.

3. ફાંસ ચુભી જાવા પર:જો તમારા હાથોમાં કોઈ કારણને લીધે લાકડાની ફાંસ અટકી જાય તો તે હિસ્સામાં 40 મિનીટ સુધી ડુંગળી ને રગડો. ફાંસ પોતાની જાતે જ બહાર આવી જાશે.

4. પીરીયડ્સના દૌરાન:પીરીયડ્સના સમયે અને બીજા દિવસે મહિલાઓને પેટમાં અને કમર પર કેટલું દર્દ હોય છે એ સમજવું તો મુશ્કિલ જ નહિ પણ નામુમકીન છે. પણ જો આ દિવસોમાં મહિલાઓ ખાવામાં ડુંગળીનો ઉપીયોગ કરે તો તમે આ દર્દથી છુટકારો મેળવી શકો છો.

5. છાલાઓ પર:જો તમારા પગમાં છાલા પડી ગયા છે, અને જો તેના લીધે ચાલવા-ફરવામાં દિક્કત આવતી હોય તો છાલાનાં સ્થાન પર ડુંગળીનો રસ લગાવો. આવું 5 દિવસ સુધી કરવાથી છાલા ગાયબ થઇ જાશે.

6. તાવ આવવા પર:જો તમે લગાતાર તાવ આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા પગના મોજામાં ડુંગળીનો ટુકડો મુકીને સુવું જોઈએ. ડુંગળી તમારા શરીરનાં તાપને કમ કરી શકે છે. 10 થી 12 કલાક માં તાવ બંધ થઇ જાશે.

7. ઉલ્ટી આવવા પર:જો તમારું પાચનતંત્ર કમજોર છે તો તમે વારંવાર ઉલ્ટી-દસ્ત જેવી બીમારીથી પરેશાન રહો છો તો હફ્તામાં બે દિવસ ડુંગળીના રસનું સેવન કરવું જોઈએ.

8. ખીલ પર:આજકાલની યુવા પેઢીની ખાનપાનને લીધે ખીલ થવા જેવી પરેશાનીઓ સામાન્ય બની ચુકી છે. તેનાથી બચવા માટે પાણીમાં ડુંગળીનો રસ મીલાવીને તેનાથી ચેહરો ધોવાનો શરુ કરી દો. એક હફ્તામાં ફર્ક દેખાવો શરુ થઇ જાશે.

9. સાંધાઓના દર્દ:ઘરના વડીલોને સંધાઓના દર્દ થવા એક સામાન્ય વાત છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સરસોને તેલમાં ડુંગળીનો રસ મિલાવીને માલીશ કરવાથી આરામ મળી શકે છે.

10. ઇન્સ્યુલીન બનાવામાં સહાયક:ઘણા લોકો મો ની દુર્ગંધને લીધે કાચી ડુંગળી ખાવાનું ટાળતા હોય છે. પણ કાચી ડુંગળી ખાવાનાં પણ ઘણા ફાયદા છે. ખાસ તૌર પર જે લોકો ડાયાબીટીસના શિકાર છે. તેઓએ જાણી લેવું જોઈએ કે કાચી ડુંગળી ખાવાથી ઇન્સ્યુલીન બને છે જે ડાયાબીટીસના મરીજો માટે ખુબ જ ફાયદેમંદ છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.