જો આ ઉંમરમાં બને છે યુવતીઓ ‘મા’ તો તેને જન્મે છે હોંશિયાર અને સ્વસ્થ બાળક, આ છે મા બનવાની યોગ્ય ઉંમર…

0

લગ્ન પછી મા બનવું દરેક યુવતીનું સપનું હોય છે. મા બન્યા પછી એક મહિલા પૂર્ણ થાય છે અને એવામાં જો છોકરી યોગ્ય ઉંમરમા મા ન બને તો તેને ઘણા પ્રકારની બીમારી પણ થઇ શકે છે. પણ આજના સમયમાં કોઈને પણ મા બનવાની યોગ્ય ઉંમરની જાણ નથી, તે કઈ ઉંમરમા મા બને તે જાણવું તેઓના માટે ખુબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે એક મહિલા માટે મા બનવાની સૌથી બેસ્ટ ઉંમર કઈ છે જેનાથી આવનારું બાળક એકદમ તેજસ્વી અને હોંશિયાર બને. એવામાં અમુક યુવતીઓ ખુબ જ જલ્દી કે પછી ખુબ મોટી ઉંમર થતા મા બનતી હોય છે જેને લીધે તેઓને ઘણી સમસ્યાઓ સહન કરવી પડે છે.એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે મહિલાઓની મા બનવાની બેસ્ટ ઉંમર 30 વર્ષ છે જો મહિલા 30 વર્ષની ઉમરમાં બાળકને જન્મ આપે છે તો તેના ઘણા ફાયદાઓ છે. જો મહિલા 30 વર્ષની ઉમરમાં કે તેનાથી વધુ ઉમરમાં બાળકને જન્મ આપે છે તો તેઓમાં યુટેરસ કેન્સર થવાનો ખતરો પણ ઓછો થઇ જાય છે. નાની ઉંમરમાં યુવતી મા બની જાય તો તેને ઘણી એવી બીમારી પણ થઇ શકે છે. પહેલા તો જો કે આ દર્દનો અનુભવ નથી થતો પણ જેમ જેમ સમય વીતવા લાગે છે તેમ તેમ આ દર્દનો અનુભવ થાવા લાગે છે.
બાળકને જન્મ આપતા પહેલા મહિલાઓએ ઘણી એવી સાવધાનીઓનું ધ્યાન રાખવું પડે છે. તેને ખાવા પીવાની ચીજોથી લઈને દરેક ચીજોનું ધ્યાન રાખવું જોઈએ. કહેવામાં આવે છે કે જે રીતે મહિલાઓ ગર્ભાવસ્થાના સમયે રહે છે તેવી જ અસર તેના આવનારા બાળક પર પડે છે. માટે મહિલાઓએ વ્યાયામ વગેરે સતત કરતા રહેવું જોઈએ. તેનાથી બાળક પણ સ્વસ્થ જન્મે છે અને એવામાં જો તમે તમારું જ ધ્યાન નહીં રાખો તો કોઈને કોઈ ખામી તમારા આવનારા બાળકમાં પણ જોવા મળી શકે છે.      

Author: GujjuRocks Team

સંકલન: વિનંતી પંડ્યા
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here