જન્માષ્ટમી પર બની રહ્યો છે અષ્ટમી અને નક્ષત્ર રોહિણીનો શુભ યોગ, આ 4 રાશિના લોકોના શરૂ થવાના છે સારા દિવસો…..

0

જન્માષ્ટમી નો તહેવાર આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવીયે છીએ. આ તહેવાર ભારતની સાથે સાથે અન્ય ઘણા દેશોમાં ખુબ ધામ ધુમથી, ભાદ્રપદ માસ ના કૃષ્ણપક્ષની અષ્ટમી ના દિવસે મનાવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ નો અષ્ટમી તિથિ ના દિવસે જન્મ થવો એ દર્શાવે છે કે તે આધ્યાત્મિક અને સાંસારિક દુનિયામાં પૂર્ણ રૂપથી પરિપૂર્ણ હતા.  કૃષ્ણ ભક્તો માટે આ સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 2 અને 3 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવવાની છે. આ વખતે 2 સપ્ટેમ્બર ના દિવસે લોકો વ્રત રાખી શકે છે અને સોમવાર એટલે કે 3 સપ્ટેમ્બર ના જન્માષ્ટમી વૈષ્ણવ લોકો મનાવશે. ભગવાન કૃષ્ણ નો જન્મ રાતે 12 વાગે વૃક્ષ લગ્નમાં થયો હતો, આ દિવસે તિથિ અષ્ટમી અને રોહિણી ના સંયોગ હોવાથી આ(શ્રી કૃષ્ણ) યોગ બને છે.
જેના ચાલતા આ વખતની પૂજા શુભ યોગ અને અનેક લાભ આપવાની છે. સાથે જ જ્યોતિષોના અનુસાર આ ચાર રાશિઓ આ વખતે કૃષ્ણ જન્મના દિવસે ખુબ જ ભાગ્યશાળી રહેવાની છે.1. વૃષભ રાશિ:જન્માષ્ટમી ના આ પાવન અવસર પર આ રાશિના લોકોને નોકરી પ્રમોશન મળવાની સંભાવના છે, જીવનસાથીથી પ્રેમ પૂવર્ક વાત કરો. મહેમાનો સાથે વધુ સમય વિતાવો. આ રાશિના લોકો પોતાના વ્યવસાય માં સારો લાભ ને સફળતા ને પ્રાપ્ત કરશે.

2. તુલા રાશિ:ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા દ્રષ્ટિથી તમને તમારા જીવનમાં અપાર સફળતા મળવાનો યોગ બનવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ તમારા જીવનની દરેક કઠીનાઈઓ ને સમાપ્ત કરતા તમને સફળતાના નવા રસ્તાઓ દેખાડશે. તમે ખૂબ જ પ્રગતિ કરશો અને ખાસ કરીને પ્રેમના મામલામાં સફળતા મળવાનો યોગ બનવાનો છે.

3. મકર રાશિ:જન્માષ્ટમી ના આ શુભ અવસર પર તમને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેનાથી તમારો શુભ સમય શરૂ થવાનો છે. અચાનક થી ધન લાભ થાશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં સફળતા મળશે. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે આ યોગ્ય સમય છે. પોતાના વ્યવસાયમાં આશ્ચર્યજનક લાભ જોવા મળશે. સમજદારીપૂર્વક ખર્ચ કરો.

4. મીન રાશિ:જન્માષ્ટમી પર તમે મોટી યોજના બનાવી શકો તેમ છો અને તેના પર અત્યારથી જ કામ શરૂ કરી શકો છો. ભાગ્ય નો સાથ તો મળશે પણ, ઓછો. કર્મચારી, અધિકારી તમારા કામોમાં સંતુષ્ટ રહેશે. દરેકનો સહિયોગ મળશે. ઘણા એવા સારા વિચારો તમારા મગજમાં આવી શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here