કલયુગ ફિલ્મમાં ‘જીયા ધડક ધડક’ ફેમ આ એક્ટ્રેસ ને હાલ ઓળખવી પણ છે મુશ્કિલ, જેલી રહી છે આ બીમારીને…OMG હવે સાવ આવી લાગી રહી છે

0

વર્ષ 2005 માં ફિલ્મ ‘કલયુગ’ નું આ સોંગ તો તમને યાદ જ હશે. ‘કુણાલ ખેમુ’ અને આજ ફિલ્મથી ડેબ્યુ કરનારી ‘સ્માઈલી સૂરી’ પર ફિલ્મવામાં આવેલું આ સોંગ ખુબ ફેમસ થયું હતું. જો કે સ્માઈલીનું ફિલ્મી કેરિયર કઈ ખાસ ચાલ્યું ન હતું.

“तुझे देख-देख सोना, तुझे देख कर है जगना
मैने ये ज़िंदगानी, संग तेरे बितानी
तुझ में बसी है मेरी जान हाय
जिया धड़क धड़क, जिया धड़क धड़क
जिया धड़क धड़क जाए”

જણાવી દઈએ કે સ્માઈલી બોલીવુડનાં ફેમસ ડાયરેક્ટર મોહિત સૂરી ની બહેન છે અને મુકેશ ભટ્ટ તેના મામા છે. તેમણે બોલીવુડ માં પોતાનું નામ કમાવાના મકસદથી આ ઇન્ડસ્ટ્રીમાં કદમ રાખ્યો હતો, પણ તેને ઉપલબ્ધી હાંસિલ થઇ ન હતી.

સ્માઈલી ‘કલયુગ’ સહીત ‘એ મેરા ઇન્ડીયા’, ‘તીસરી આંખ’, ‘દ હિડેન કેમેરા’, ‘ક્રૂક’, ‘ક્રેકર્સ’, ‘ડાઉન ટાઈમ’ જેવી ફિલ્મોમાં પણ નજરમાં આવી હતી. તેના સિવાય તેણે ટીવી સીરીયલ્સમાં પણ કામ કર્યું હતું. તેણે ટીવી શો જોધા અકબર માં રુકૈયા બેગમ નો કિરદાર નિભાવ્યો હતો. સ્માઈલીએ નચ બલીએ 7 માં પણ ભાગ લીધો હતો. આ શો બાદ તે કોઈપણ ફિલ્મ કે સીરીયલ્સમાં નજરમાં આવી ન હતી.

એકવાર બોલીવુડ ફિલ્મ ‘કલયુગ’ માં સલીમ ટ્રીમ નજરમાં આવેલી સ્માઈલી હાલ ખુબ જ બદલાઈ ગઈ છે.

સ્માઈલીએ હાલમાં જ ફેસબુક પર એક વિડીયો શેઈર કર્યો છે, જેમાં તેમણે પોતાનો ડીપ્રેશન હોવાની વાત કહી હતી.

તેણે જણાવ્યું કે, ‘ગત વર્ષ મારા માટે ખુબ જ ખરાબ રહ્યું હતું. મેં મારા પાપા અને દાદીને ગુમાવી દીધા હતા. સાથે જ મારા જીવનમાં ઘણું બધું થઇ રહ્યું હતું હું એકલી મહેસુસ કરી રહી હતી. જેમાં હું ડીપ્રેશન માં ચાલી ગઈ હતી. મને સમજમાં ન હોતું આવતું કે હું શું કરું. પછી મેં નિર્ણય કર્યો કે મારે તેનાથી બહાર નીકળવું જોઈએ’.

જીવનમાં ચાલી રહી ઉથલ-પુથલ નાં લીધે તેનું વજન પણ વધવા લાગ્યું હતું.

તેના બાદ તેણે તેનાથી બહાર નીકળવા માટે પોલ ડાંસ નો સહારો લીધો હતો.

તેણે જણાવ્યું કે તે બાળપણ થી જ ડાંસ માં એક્ટીવ છે. માટે તેમણે ખુદને ડાંસની મદદથી વ્યસ્ત રાખવાનું શરુ કરી દીધું હતું.

મેડીટેશનનો પણ સહારો કર્યો. સાથે જ એક્યુંપંચર થેરીપી યોગા ને પણ પોતાની જીવનશૈલી અપનાવી હતી.

સ્માઈલી તેના માટે ઘણી મહિલાઓ ને પ્રેરિત પણ કરે છે.

ગૌરતબલ છે કે ડીપ્રેશન એક ખુબ ગંભીર અને સામાન્ય બીમારી છે, જેનાથી દુનિયાની લગભગ 10% આબાદી પ્રભાવિત છે. જો તેને ઈલાજકર્યા વગર જ છોડી દેવામાં આવે તો તેનો જીવન પર આગળ ચાલતા ખરાબ અસર પણ પડી શકે છે. સાથે જ તેનાથી પરેશાન વ્યક્તિ કોઈ ગલત કદમ પણ ઉઠાવી શકે છે. માટે જરૂરી છે કે સમયની સાથે રહેતા તેનાથી બહાર નીકળી જઈએ. એવામાં સ્માઈલી ખુદને આ બીમારીથી બહાર નીકાળવા માટે ખુબ મહેનત કરી રહી છે અને અન્ય લોકોને પણ પ્રેરિત કરી રહી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!