શ્રી કૃષ્ણના મંત્રના જાપ કરો ને બની જાઓ રાતોરાત કરોડપતિ, અપાવશે જીવનમાં કુશળતા ને સફતળતા…..

0

શ્રી કૃષ્ણના મંત્રના જાપ કરો ને બની જાઓ રાતોરાત કરોડપતિ….

આ સંસારમાં એક જેવુ નામ છે કૃષ્ણનું જેમાં આખું બ્રમ્હાંડ સમાયેલું છે. કેમકે તેમણે તેમની બાળ લીલામાં માતા યશોદાને પોતાના મુખમાં બ્રમ્હાંડના દર્શન કરાવ્યા હતા. આ સંસારમાં કૃષ્ણને એક ને જ પૂર્ણપુરુષોતમ માનવમાં આવ્યા છે. જો એ ઈચ્છે તો રંકને પણ રાજા બનાવી શકે છે. જેમ જે સુદામા એ ઉતમ ઉદાહરણ છે. બસ જરૂર છે કૃષ્ણની ભક્તિ કરવાની અને તેની કૃપા મેળવવાની. જો એકવાર બાગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈ જાય તો કોઇની તાકાત નથી આપણને જીવનમાં આગળ વધતાં રોકવાની.

તો ચાલો આજે અમે તમને એવા મંત્રની વાત કરવા જઈ રહ્યા છીએ, જેના જાપ કરવા માત્રથી જ તમે શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી શકશો.

શ્રી કૃષ્ણનો આ ગુપ્ત ચમત્કારી મંત્રના પ્રભાવથી તમે તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાને દૂર કરી શકશો ને આર્થિક પરિસ્થિતિને પણ મજબૂત બનાવી શકશો.

તો ચાલો આજે જોઈએ શ્રી કૃષ્ણનો આ ગુપ્ત ચમત્કારી મંત્રના જાપ કેમ અને કેવી રીતે કરવા તેના વિષે :

મંત્ર-1 – ‘ગોવલ્લભાય સ્વાહા’

ભગવાન પૂર્ણ પુરુષોતમના આ સાત અક્ષરના મંત્રણા જો રોજ જાપ કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાને લગતી સમસ્યા નડશે નહી. ને આ મંત્ર સંતાન પ્રાપતિ માટે પણ બેસ્ટ છે. રોજ સવારે નાહી સ્વચ્છ વસ્ત્રો પહેરી મંદિરમાં એક દીવો પ્રગટાવી સ્વચ્છ આસન પર બેસી 108 વાર આ મંત્રના જાપ કરવા. આ મંત્રના પ્રભાવથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો ને તમને કરોડપતિ બનતા કોઈ નહી રોકી શકે. આ મંત્રને જીવનમાં કુશળતા ને સફતળતા અપાવનાર પણ કહેવામા આવે છે.

મંત્ર-2 – ક્રું કૃષ્ણાય નમ:

એવું કહેવાય છે કે જો આ જો આ મંત્રના નિત્ય જાપ કરવામાં આવે તો આ મંત્રના પ્રભાવથી તમારા અટવાઈ ગયેલા પૈસા તમને પાછા મળે છે. અને ઘરમાં સૂખ શાંતિ બની રહે છે, ઉપર જણાવેલ મંત્રનું પરિણામ તમને ત્યારે જ જોવા મળશે જ્યારે તમે આ મંત્રનું યોગ્ય ઉચ્ચારણ કર્યું હશે. એટ્લે જ્યારે પણ મંત્રો જાપ કરવા બેસો ત્યારે ઉચ્ચારણ પર ધ્યાન આપવું પણ જરૂરી છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!