જિસ્મ ફરોશી કરતા પકડાઈ બોલીવુડની આ 2 અભિનેત્રીઓ, નામ જાણીને નહિ થાય ભરોસો……


ટીવી અને ફિલ્મની ગ્લેમર ભરી દુનિયાની અસલિયત એક વાર ફરી દુનિયાની સામે આવી છે. હેદ્રાબાદના એક 5 સિતારા હોટેલમાંથી સવાર-સવારમાં પોલીસે બોલીવુડની બે હિરોઈનોને હાઈપ્રોફાઈલ શારીરીક રૈકેટ ચલાવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એક બોલીવુડ એક્ટ્રેસનું નામ ‘રુચા સક્સેના’ છે.

હેદ્રાબાદ પોલીસના આધારે, આજ સવારના રોજ શારીરિક રૈકેટ ચલાવાના આરોપમાં ત્યાના એક 5 સિતારા હોટેલમાંથી બંગાળી અભિનેત્રી શુભ્રા ચેટરજી અને બોલીવુડ એક્ટ્રેસનું નામ રુચા સક્સેના સહીત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાના એક મનીષ કડકિયા અને વૈન્કેટશ્વર રાવ છે. પોલીસે એ પણ જણાવ્યું કે આ લોકો માટે પૈસા માટે જ કામ કરતા હતા. તેઓને શારીરિક રૈકેટના માસ્ટરમાઈન્ડ વિશે કાઈ પણ જાણ ન હતી. આ મામલો સામે આવ્યા બાદ બોલીવુડની ગ્લેમર ભરી દુનિયાનો કાળું સત્ય એકવાર ફરી સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે આવું પહેલી વાર નથી બન્યું.

 વર્ષ 2010માં એક આવીજ બાબત સામે આવી હતી, જયારે પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ સાઉથ ફિલ્મોમાં નજરમાં આવતી એક્ટ્રેસ એશ અંસારીને શાહરૂખ ખાનની સાથે પોતાની અમુક તસ્વીરો બતાવીને બચવાની કોશિશ પણ કરી હતી. આ એક્ટ્રેસ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચલતે-ચલતે’ અને ‘ઓમ શાંતિ ઓમ’ માં કામ કરી ચુકી છે. તેના સિવાય બોલીવુડમાં શર્લીન ચોપડા પર કઈક આવા પ્રકારનો જ આરોપ લાગ્યો હતો.

શર્લીન ચોપડા સિવાય, ફિલ્મ મકડીમાં બાળ કલાકારની ભૂમિકા અદા કરનારી શ્વેતા બાસુનું નામ પણ સમાવેશ થયો હતો. સાથે જ બંગાળી ફિલ્મોમાં પોતાનો જલવો વિખેરનારી મિસ્ટી, સાઉથ સિનેમાની ફેમસ અભિનેત્રી નિહારિકા, કન્નડ ફિલ્મોની અભિનેત્રી યમુના, દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી કીન્નરા અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી સાયરા બાનો જેવી હિરોઈનોનું નામ પણ જિસ્મફરોશીના મામલામાં સામે આવ્યું હતું.


બંગાળી અભિનેત્રી શુભ્રા ચટર્જી અને બોલીવુડ એક્ટ્રેસ રુચા સક્સેનાની ધરપકડ કર્યા બાદ પોલીસને એ વાતની જાણ થઇ કે આવા લોકો પોતાનો આં બીઝનેસ ઓનલાઈન ચલાવતા હતા અને ગ્રાહકો માટે હોટેલોમાં રૂમ બુક કરી આપતા હતા. પોલીસના આધારે, શારીરિક રૈકેટ ચલાવાની ખબર મળ્યા બાદ જ તાજ ડેક્કન હોટેલના રૂમમાં છાપો મારવામાં આવ્યો છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
1
Cry
Cute Cute
0
Cute

જિસ્મ ફરોશી કરતા પકડાઈ બોલીવુડની આ 2 અભિનેત્રીઓ, નામ જાણીને નહિ થાય ભરોસો……

log in

reset password

Back to
log in
error: