અંબાણી ગ્રુપે કર્યો Jio ને લઈને મોટો ધડાકો, ઈન્ટરનેટ હજુ પણ થયું સસ્તું….જાણો ધમાકેદાર પ્લાન…


રિલાયન્સ Jio એ એક નવા વર્ષના મૌકા પર બે નવા ધમાકા કર્યા છે. જેનાથી અન્ય ટેલીકોમ કંપનીઓની રાહ ફરીથી મુશ્કિલ થઇ શકે છે. કંપનીના નવા વર્ષના અવસર પર ”Happy New Yaer” ઓફર 199 રૂપિયા અને 299 રૂપિયાના બે પ્લાન કરવામાં આવ્યા છે જેમાં રોજ 2 GB સુધીના ડેટા અને અનલીમીટેડ કોલિંગ પણ લોકોને મળશે. તો આવો જાણીએ આ નવા અને ધમાકેદાર પ્લાન વિશે.

1. Jio નો 199 રૂપિયા વાળો પ્લાન:

સૌથી પહેલા 199 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો તેમાં 28 દિવસોની વૈધતાની સાથે રોજ 1.2 GB ડેટા પણ મળશે. એટલે કે કુલ 33.6 GB ડેટા લોકોને આપવામાં આવશે. સાથે જ દરેક નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ અને મેસેજની સુવિધા પણ આપવામાં આવશે. સાથે જ તેની સાથે સાથે Jio એપના સબ્સક્રીપ્શન પણ મળશે.

2. Jio નો 299 વાળો પ્લાન:

આ પ્લાનની વાત કરીએ તો રોજ 2 GB ડેટા આપવામાં આવશે. સાથે અનલીમીટેડ કોલિંગ, મેસેજ, અને એપના સબ્સક્રીપ્શન પણ મળશે. આ પ્લાન્નની વૈધતા પણ 28 દિવસો સુધીની રહેશે. એટલે કે માટે 299 રૂપિયામાં તમને 56 GB ડેટા મળશે.

તમને જણાવી દઈએ કે Jio ની વેબસાઈટ હાલ અપડેટ થઇ ચુકી છે અને હાલ તમે આ બંન્ને પ્લાનને લઇ શકો છો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
1
LOL
Omg Omg
3
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

અંબાણી ગ્રુપે કર્યો Jio ને લઈને મોટો ધડાકો, ઈન્ટરનેટ હજુ પણ થયું સસ્તું….જાણો ધમાકેદાર પ્લાન…

log in

reset password

Back to
log in
error: