જીયો ફોન થયો બ્લાસ્ટ – આવી રહ્યા છે સમાચાર, વાંચો શું છે સત્ય?


જ્યારથી જીયો 4G સર્વિસ ચાલુ થઈ છે ત્યારથી ધૂમ મચાવી છે અને આ 7 July એ જીયો ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી હતી. ઓગસ્ટમાં ફોનનું પ્રીબુકિંગ શરુ થયું હતું. આ બુકિંગ લગભગ મીલીયન્સ માં આંકડો પહોંચી ગયો છે. આ મહીને જ ગ્રાહકોને ફોન હાથમાં મળવા માંડ્યો પરંતુ આ ફોનમાં કંઇક નવી જ કોન્ટ્રાવર્સી આવી રહી છે..
એક ઓનલાઈન રીપોર્ટ અનુસાર, રિલાયન્સ જીયો ફોનમાં આગ લાગીના સમાચાર મળી રહ્યા છે. આઝાદ કાશ્મીર નામના એક યુવકે ટવીટર પર પોસ્ટ કરી કે બેક સાઈડની પેનલમા આગ લાગ્યા પછી પીગળી ગયો હતો. એને જણાવ્યું કે ફોનની સાથે સાથે ચાર્જરમા પણ ધમાકો થયેલ છે.

નીચે તમે ફોટો જોઈ શકો છો જેમાં બેક પેનલ અને બેટરી ખુબ જ ખરાબ સ્થિતિમા દેખાઈ રહી છે. જો કે ફોનનું ડિસ્પ્લે એકદમ બરાબર નઝર આવી રહ્યું છે.

જીયો ફોનમાં 2000 mAh ની બેટરી છે અને જો આપણે આ ફોનની બીજા ફોન સાથે સરખામણી કરીએ તો જીયો ફોનની બેટરી બધા ફોન કરતા બેસ્ટ છે.

ગયા વર્ષે પણ રિલાયન્સ લાઈફ સ્માર્ટફોનમા આગ લાગી હતી અને સાદિક નામના માણસએ ટવીટર પર ફોટોસ અપલોડ કરીને પોસ્ટ મુકેલી હતી અને લખ્યું કે “મારો પરિવાર આજે માંડ માંડ બચ્યો કારણકે જીયો લાઈફ ફોન બ્લાસ્ટ થયો હતો”

પણ અસલિયત શું છે ? જોવા જઈએ તો જયારે કોઈ પણ ફોન બ્લાસ્ટ થાય તો એનું મુખ્ય કારણ બેટરી જ હોય છે. ફોટોમાં સાફ સાફ જોઈ શકાય છે કે બેટરી એકદમ સુરક્ષિત છે. આગળનો ભાગ એકદમ સેફ છે. થોડાક જ સમયમાં jio તરફથી પણ ઓફીશીયલ સ્ટેટમેંટ આવ્યું કે આવું કઈ પણ થયું નથી, જેવું સ્ટેટમેંટ આવ્યું તરત જ આઝાદ કાશ્મીર નામના યુવકે ટવીટર માંથી પોસ્ટ હટાવી દીધી છે..એવું પણ કહેવામાં આવે છે કે આ ખોટી રીતે બદનામ કરવામાં આવે છે.

તો મિત્રો આમાં કઈ જ ચિંતા કરવાની જરૂર નથી. આવા લોકો ભારતમાં નેગીટીવીટી ફેલાવી રહ્યા છે. આ માહિતી વધુ મા વધુ શહેર કરજો જેથી કોઈને પણ સમજફેર ના થાય.

Story Author: GujjuRocks Team

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

જીયો ફોન થયો બ્લાસ્ટ – આવી રહ્યા છે સમાચાર, વાંચો શું છે સત્ય?

log in

reset password

Back to
log in
error: