Jio નો મોટાધમાકો: 5 વર્ષ સુધી ફ્રી TV અને સાથે સાથે કેટલા રૂપિયામાં મળશે 5G સિમકાર્ડ? વાંચો માહિતી

0

રિલાયન્સ જીઓ ગ્રાહકો માટે એક પછી એક નવા ધમાકા કરતો જઈ રહ્યો છે જેના ચાલતા ગ્રાહકો ને ફ્રી ઇન્ટરનેટ થી લઈને ફ્રી માં ટીવી જોવાનો મૌકો મળી રહ્યો છે, તમને જણાવી દઈએ કે રિલાયન્સ જીઓ ના માર્કેટ માં આવ્યા પછી થી જ બાકીની ટેલિકોમ કંપનીઓ ને બરાબર ની ટક્કર મળી રહી છે.તમને જણાવી દઈએ કે રિલાયન્સ જીઓ એ પોતાની બ્રૉડબૈન્ડ સર્વિસ નો ઘોષણા પછી એક મોટું એલાન કરી દીધું છે. કંપની પોતાના યુઝર્સ માટે એક વાર ફરીથી જબ્બર ભેંટ લઈને આવી છે. જીઓ એ હવે પોતાના ગ્રાહકો ને આકર્ષિત કરવા માટે સ્ટાર ઇન્ડિયા ની સાથે પાર્ટનરશિપ ની ઘોષણા કરી છે. આ પાર્ટનરશિપ ના ચાલતા જીઓ ના યુજર્સ ટીવી પર ક્રિકેટ ના દરેક મૈચ લાઈવ જોઈ શકશે. આ સુવિધા આગળના 5 વર્ષ માટે છે. એટલે કે જીઓ યુજર્સ આગળના 5 વર્ષ સુધી લાઈવ મૈચ નો લુપ્ત ઉઠાવી શકશે. આ ઓફર નો લાભ ઉઠાવા માટે યુઝર્સ ને પોતાના તરફથી એક પણ પૈસા ખર્ચ કરવાની જરૂર નહીં પડે સાથે જ યુઝર્સ મજાથી આ સર્વિસ નો લાભ ઉઠાવી શકશે.

તેના સિવાય રિલાયન્સ જીઓ જલ્દી જ 5G સિમ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં અત્યાર સુધીની સૌથી શાનદાર ઓફર્સ મળશે. તમને જણાવી દઈએ કે તેના માટે કંપની ના તરફથી ટેસ્ટિંગ થઇ રહ્યું છે. મીડિયા રિપોર્ટ ના આધારે આ સિમ ની શરૂઆતી કિંમત 20 રૂપિયા છે. જેમાં યુઝર્સ ને અનલિમિટેડ કોલિંગ, 5G હાઈ સ્પીડ સહીત બધું જ 3 મહિના માટે ફ્રી માં મળશે. આ સિમ ને આ જ વર્ષ માં રિલીઝ કરવામાં આવશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!