જિયો ગ્રાહકોને લાગી લૉટરી, ફ્રી માં કરાવો 399 નું રિચાર્જ….

0

જિયો ગ્રાહકો માટે એક ખુશખબર છે. નવા વર્ષના મૌકા પર જીયો એ એક મોટો ધમાકો કર્યો છે. જીયો એ નવા વર્ષના મૌકા પર પોતાના ગ્રહક ને મોટી ઓફર આપવાનું એલાન કર્યું છે. આગળના વર્ષની જેમ આ વખતે પણ પોતાના ગ્રાહકો માટે હેપ્પી ન્યુ ઇયર ઓફર લોન્ચ કરી દીધો છે. જીયો ના હેપ્પી ન્યુ ઈયર ઓફર ની શરૂઆત 28 ડિસેમ્બર થી શતું થઇ ગઈ છે અને તે 31 જાન્યુઆરી 2019 સુધી રહેશે. ઓફર ના ચાલતા જીયો પોતાના ગ્રાહકોને રિચાર્જ પર 100 ટકા કેશબૈક આપવાનું એલાન કર્યું છે, તેના માટે તમારે 399 રૂપિયાનું રિચાર્જ કરાવાનું રહેશે. આ કેશુબૈક રિલાયનસ જીઓ ના AJIO કુપન ના સ્વરૂપે આપવામાં આવશે એટલે કે AJIO ની વેબસાઈટ પર તમે કોઈપણ ખરીદારી માટે તેને ઉપીયોગમાં લઇ શકો છો. આ ઓફર નો લાભ ઉઠાવા માટે સૌથી પહેલા તમારે તમારા જીયો નંબર પર 399 રૂપિયાનું રિચાર્જ કરાવાનું રહેશે. જેવું જ તમે રિચાર્જ કરાવ્યું કે કંપની 399 રૂપિયાનું AJIO કુપન તમને આપશે જે AJIO ની વેબસાઈટ પર MyCoupon સેક્શન માં ઉપલબ્ધ હશે. જો કે તેને ઉપીયોગમાં લેવા માટે તમારે AJIO ની વેબસાઈટ થી 1,000 રૂપિયાની શોપિંગ કરવાની રહેંશે.તમને આ વેબસાઈટ થી 1000 રૂપિયા નો સામાન ખરીદો છો તો આ કુપન ને રીડીમ કરવા પર તમને 599 રૂપિયા જ આપવાના રહેશે.જીયો ની હેપ્પી ન્યુ ઈયર ઓફર Reliance Jio ના જુના અને નવા બન્ને ગ્રાહકો માટે છે.આ નવા ઓફર ની શરૂઆત થઇ ચુકી છે અને તે 31 જાન્યુઆરી 2019 સુધી ચાલશે. જો કે 399 રૂપિયાના કુપનને AJIO ની વેબસાઈટ પર 15 માર્ચ 2019 સુધી રીડીમ કરાવી શકો છો. પણ જો તમને AJIO ના વિશે જાણ નથી તો જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની કંપની રિલાયન્સ ના ફેશન બેસ્ડ ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે જેની શરૂઆત 2016 માં થઇ હતી. અહીંથી ઓનલાઇન શોપિંગ કરી શકો છો, રિલાયન્સ જીયો ની નવી ઓફર સામાન્ય રીતે AJIO ના વિશે વધારે માં વધારે ગ્રાહકોને જાગરૂક કરવા માટે બનાવામાં આવેલી છે.

હવે તમે તમારા મોબાઈલમાં જ ડાઇરેક્ટ ગુજ્જુરોક્સના તમામ જોક્સ,સુવિચાર અને પોસ્ટની મજા લઇ શકો છો..🤗
અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજ મેળવો ગુજરાતી જોક્સ, સુવિચાર અને ઘણું બધું..
ડાઉનલોડ કરવા માટે “GujjuRocks” 👈અહીં ક્લીક કરો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here