Jio એ ત્રણ દિવસ બાદજ ફરી વધાર્યો ભાવ, મોંઘો કર્યો પ્લાન..અહી ક્લિક કરી વાંચો

 

પહેલાના પ્લાનની કિંમત વધાર્યા બાદ jioનાં યુઝર્સ લોકોને રાહત આપવા માટે એક નવો પ્લાન લોન્ચ કરી દીધો છે.

રિલાયંસ jioએ પોતાના 91GB ડેટા વાળા પ્રીપેડ પ્લાનને લોન્ચ કર્યાના થોડા દીવસ બાદજ ઊંચા ભાવનો કરી દેવામાં આવ્યો હતો. સોમવાર સુધી આ પ્લાનની કિંમત 491 રૂપિયા હતી. પણ બુધવારના સવારેજ આ પ્લાનની કિંમત 499 રૂપિયા કરી દેવામાં આવી હતી. જો કે એ બાબતનો ખુલાસો હજુ સુધી થયો નથી કે કંપનીએ ખાસ આ પ્લાનની કિંમતમાં બદલાવ શા માટે કરવામાં આવ્યો છે. તેના સિવાય કંપનીએ કોઈ એલાન પર કર્યું નથી. રિલાયન્સ jio નો આ પ્લાન પ્રીપેડની સાથે સાથે પોસ્ટપેડ ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ છે. 91 દિવસની યોજના વાળા પ્લાનમાં ગ્રાહકોને ઉપીયોગ કરવા માટે હર એક દિવસ 1 જીબી ડેટા મળે છે.

my jio aep પર ઉપલબ્ધ છે આ પ્લાન

હાલ jio નું 499 રૂપિયા(કે પહેલાના 491 રૂપિયા) વાળા પેક રિલાયંસ jio ની ઓફીશીયલ વેબસાઈટ પર પણ લીસ્ટ છે. આ પ્લાનમાં રીચાર્જ કરવા માટે ગ્રાહકોને my jio એપ નાં રીચાર્જ સેક્શન કે વેબસાઈટનાં રીચાર્જ સેક્શનમાં જાણ્યું હશે. આ તમને 459 અને 509 રૂપિયાવાળા પ્લાનની વચ્ચે મળી શકશે.

પહેલા આ પ્લાનમાં મળતો હતો આટલો ડેટા

આ jio ના 499 રૂપિયા વાળા પ્લાનનો બીજો અવતાર છે. પહેલા આ પેકથી રીચાર્જ કરવાવાળા ગ્રાહકોને દરેક દિવસ ઉપીયોગ કરવા માટે 4G સ્પીડમાં 2GB ડેટા મળતું હતું. પણ jio ધન ધના ધન ઓફર પેશ કરવાની સાથે આ પ્લાનને ફેજ આઉટ કરવામાં આવ્યું હતું. તેના પછી ગ્રાહક 499 રૂપિયાવાળા પ્લાનના ફાયદા 509 રૂપિયાવાળા પ્લાનમાં મળતા હતા.

Photo Via Bhaskar.com

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!