Jio એ આપ્યો Airtel ને જવાબ, માત્ર 149 રૂપિયામાં આપી રહ્યા છે આટલા GB ડેટા…વાંચો પ્લાન

ટેલીકોમ કંપની રિલાયંસ Jio એ પોતાના પ્રીપેડ પ્લાનને બદલ્યું છે. હવે યુંજર્સને પહેલાની સરખામણીમાં બે ગણો ડેટા મળશે. Jio એ આ પ્લાન Airtel ને ટક્કર આપવા માટે બદલ્યો છે. આગળના દીસવોમાં જ Airtel એ પોતાનાં પ્લાનમાં બદલાવ કર્યો હતો.રિલાયંસ Jio એ જે બે ઓફર્સમાં બદલાવ કર્યો છે, તેની કિંમત 149 રૂપિયા અને 399 રૂપિયા છે. 149 રૂપિયાનાં પ્લાનમાં યુંજર્સને રોજાના 1 જીબી ડેટા અતિરિક્ત આપવામાં આવી રહ્યું છે. સાથે જ jio નાં 399 રૂપિયાનાં પ્લાનમાં યુંજર્સને 1.5 જીબી ડેટા અધિક મળી રહ્યા છે.

એવા JIO યુંજર્સ જેઓને 1.5 જીબી ડેટા રોજના મળતા હતા, હવે તેઓને રોજના 3 જીબી ડેટા મળશે. રિલાયંસ JIo નાં 149, 349, 399 અને 449 પ્લાનમાં 1.5 જીબી ડેટાની જગ્યાએ હવે થી 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યા છે.

સાથે જ Jio 198, 398, 448, 498 પ્લાનમાં યુંજર્સને 3.5 જીબી ડેટા વધુ મળશે. પહેલા આ પ્લાનમાં યુંજર્સને 2 જીબી ડેટા મળતા હતા. સાથે જ Jio 299 અને 509નો પ્લાન યુંજર્સને 4.5 જીબી અને 5.5 જીબી ડેટા મળશે.

300 નાં ઉપર રીચાર્જ પર મળશે 100 રૂપિયા ડિસ્કાઉન્ટ:

અમુક સમય પહેલા રિલાયંસ Jio એ એક ઓફર ઉતારી હતી. આ ઓફરના ચાલતા યુંજર્સને 300 રૂપિયાનાં રીચાર્જ પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, સાથે જ 300 રૂપિયા સુધીનું રીચાર્જ કરાવે તો, તેઓને 20 પ્રતિશત છુંટ આપવામાં આવશે. આ હિસાબે જો યુજર 149 નું રીચાર્જ કરાવે તો પછી તેઓને તેના પર આ રીચાર્જ 120 રૂપિયામાં પડશે. જો કે, આ ઓફરનો લાભ ઉઠાવવા માટે યુજરને  MyJio App અને PhonePe નો ઉપયોગ કરવાનો રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!