Jio 4G ની સ્પીડ થઈ જાશે જડપી, માત્ર કરો આ 4 સેટિંગ…


રિલાયંસ Jio નાં માર્કેટમા આવ્યા બાદ દરેક યુજર્સે તેમની 4G સ્પીડનાં વખાણ કર્યા હતા. પણ ગયેલા અમુક દિવસોમાં અમુક લોકોનું કહેવું છે કે તેમના jio ની સ્પીડ પહેલા કરતા ધીમી થઈ ગઈ છે. નેટની સ્પીડ ઘણી વાર તમારા ખોટા મોબાઈલ સેટિંગનાં કારણે પણ ધીમી પડી જાતી હોય છે. તો જાણો તે 4 સેટિંગ જેની મદદથી તમારા jio ની સ્પીડ પહેલા કરતા વધી જાશે. આ સેટિંગ કરવા ખુબજ સહેલા છે.

1. APN સેટિંગ:

બધાથી પહેલા તમે પોતાના મોબાઈલમાં સેટિંગ ઓપ્શનમાં જાઓ. જ્યાં તમને નેટવર્ક સેટિંગ ઓપ્શન દેખાશે. નેટવર્ક સેટિંગમાં ગયા પર તમને એક ઓપ્શન  preferred network દેખાશે. આ ઓપ્શનમાં તમે  LTE નેટવર્ક ને સિલેક્ટ કરી સેવ કરી દો.

2. APN પ્રોટોકોલ:

મોબાઈલના સેટિંગ ઓપ્શનમાં જઈને તમારે Access point names ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. જેમાં તમને APN પ્રોટોકોલનું ઓપ્શન દેખાશે. આ ઓપ્શનમાં જઈને તમને પ્રોટોકોલને  IPv4/IPv6 કરવાનું રહેશે. જો તમે રોમિંગમાં પણ નેટનો ઉપીયોગ કરી રહ્યા છો તો તમે રોમિંગ પ્રોટોકોલમાં પણ તેને IPv4/IPv6 કરી દો.

3. Bearer સેટિંગ:

APN પ્રોટોકોલ સેટિંગના નીચે જ તમને  Bearer સેટિંગનો ઓપ્શન દેખાશે. આજ સેટિંગને સિલેક્ટ કર્યા પર તમને ઘણા ઓપ્શન દેખાશે. જેમાં તમારે LTE ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે.

4. Cache ડીલીટ કરો:

જે સેટિંગથી સૌથી વધુ પ્રભાવિત થાય તે છે Cache. એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમ ઘણી ફાઈલ્સને પોતેજ સેવ કરી લે છે.જેને Cache ફાઈલ્સ કહે છે. Cache ફાઈલ્સ જો વધારે સાઈઝની હોય તો તેનાથી નેટ સ્લો થઈ જાતું હોય છે. તમારે સેટિંગમાં જઈને આ Cache ફાઈલને ડીલીટ કરવાની રહેશે. આ સેટિંગની મદદથી તમે તમારા jioની સ્પીડને વધારી શકો છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
2
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

Jio 4G ની સ્પીડ થઈ જાશે જડપી, માત્ર કરો આ 4 સેટિંગ…

log in

reset password

Back to
log in
error: