20 PHOTOS જુવો – જિંદગીને ખુલ્લા દિલથી કેવી રીતે જીવી શકાય, તે વાત આ ભારતીય મહિલાઓ કરતા વધુ સારી રીતે કોઈ ન જાણી શકે…

0

આજની મહિલાઓ કોઇથી કમ નથી અને જયારે વાત આવે ભારતની મહિલાઓની તો તે આજ પુરુષો સાથે મળીને ચાલી રહી છે. અને તેઓ પોતાના જીવનને સ્વતંત્ર રીતે જીવી રહી છે. આજે અમે ભારતની એવી જ અમુક સ્વતંત્ર મહિલાઓની તસ્વીરો લઈને આવ્યા છીએ, જેને જોયા બાદ કદાચ તમે તમારી હસી રોકી નહિ શકો.

1. આળસુ દિમાગ વાળી દાદી.2. ઓવરલોડીંગની સાથે ટ્રીપલિંગ.
3. ઇન્ડીયાઝ નેક્સ્ટ સુપર સ્ટાર.4. નાચવાનું કોઈ કારણ પણ હોઈ શકે શું.5. દાદી થઇ કીડનૈપ.6. ગેંગસ્ટર ટ્રૂ સ્ટોરી.7. અને અમેં વિચાર્યું કે આ રેલ્વે છે,8. આજા મેરી ગાડી મૈ બેઠ જા.9. ફેવીકોલનો મજબુત જોડ છે.10. ચલતે ચલતે કાટ જાએ રસ્તે.
11. અહી પર ‘शेयरिंग रियली ईस केयरिंग’12. આ તો કમાલ છે ટેક્સીનું ભાડું બચી રહ્યું છે.13. ખતરો કે ખિલાડી.14. સુપરમૈનની બહેન સુપરબહેન.15. પાર્ટની શાન તૈયાર થઇ રહી છે.16. હિમ્મતવાન.
18. ધૂમ 8 માં આને જ કાસ્ટ કરશે.
19. પોતાની ગર્લ ગેંગની સાથે ગોવા ટ્રીપ.20. म्हारी छोरियां छोरों से कम हैं के ‘दंगल’ ‘दंगल’    

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!