જિમ લુક ને લીધે સોશિયલ મીડિયા પર બન્યો જાહ્નવી કપૂર નો મજાક, જુઓ 5 તસ્વીરો….

0

બૉલીવુડ માં પોતાની પહેલી ફિલ્મ દ્વારા જ ફેમસ થયેલી અભિનેત્રી જાહ્નવી કપૂર મોટાભાગે ચર્ચા માં રહે છે. જાહ્નવી કપૂર નો દરેક લુક લોકોને ખુબ જ પસંદ માં આવે છે. તે પોતાની તસ્વીરો દરેક રોજ અલગ-અલગ અવતાર ની સાથે મીડિયા પર શેયર કરતી રહી છે. પણ ઘણીવાર જાહ્નવી ને પોતાના કપડા ને લીધે સોશિયલ મીડિયા પર મજાક નો શિકાર પણ થાવું પડતું રહે છે.
હાલમાં જ જાહ્નવી ને તેને જિમ ના કપડા માં જોવામાં આવી હતી અને તેની આ તસ્વીરો ને ખુબ શેયર કરવામાં આવી હતી અને લોકો ની જાત જાતની પ્રતિક્રિયાઓ પણ આવી હતી. જિમ થી બહાર નીકળ્યા પછી જાહ્નવી કપૂર ની તસ્વીરો લેવામાં આવી હતી જેમાં તેણે ટીશર્ટ અને શોર્ટ્સ પહેરી રાખ્યું હતું. આ તસ્વીર ખુબ વાઇલર થઇ હતી.પણ કદાચ લોકોને તેનું શોર્ટ્સ ખુબ જ ટૂંકું હોવું પસંદ માં નથી આવી રહ્યું.આ તસ્વીર ને પર જાત-જાતની પ્રતિક્રિયાઓ આવી હતી. જેમાં એક વાર તો તેને પૂછી લેવામાં આવ્યું કે તે પેન્ટ શા માટે નથી પહેરતી? જાહ્નવી દરેક રોજ જિમ માટે ઘરની બહાર નીકળે છે અને મીડિયા ના લોકો તેની તસ્વીરો લેવા માટે આતુર રહે છે.જાહ્નવી એ પહેરેલા શોર્ટ્સ ને લીધે તેનો ખુબ મજાક બનાવવામાં આવ્યો હતો. લોકોનું કહેવું છે કે તે આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ આવા કપડા શા માટે પહેરે છે. તેની પહેલા ફિલ્મ ‘ધડક’ ના પ્રમોશન દરમિયાન પણ તે ખુબજ ટૂંકા કપડા પહેરેલી જોવામાં આવી હતી જેને લીધે લોકો એ ખુબ ખરાબ પ્રતિક્રિયાઓ આપી હતી.
જણાવી દઈએ કે જાહ્નવી કપૂર જલ્દી જ કરન જોહર ની ફિલ્મ ‘તખ્ત’ માં નજરમાં આવી શકે છે. આ ફિલ્મ માં જાહ્નવી ની સાથે રણવીર સિંહ અને વિક્કી કૌશલ પણ ખાસ કિરદાર માં જોવામાં આવી શકે તેમ છે. Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here