મમ્મી શ્રીદેવી નાં અવસાન પછી છોકરો જાહન્વીને આપે છે સહારો, નામ જાણીને નવાઈ પામશો

0

બોલીવુડની મશુર અદાકારા શ્રી દેવીના અચાનક થયેકા નિધનને લીધે તેનું પરિવાર સદમામાં આવી ગયું હતું. એવામાં જહાનવી કપૂરનો બર્થ ડે તેમના પરિવાર પર ખુશીની જલક આપી ગયો. કપૂર દીકરીઓએ મળીને જહાનવી નો બર્થ ડે મનાવ્યો હતો. આ મૌકા પર તેની સૌતેલી બહેન અંશુલા પણ નજરમાં આવી હતી. સાથે જ અર્જુન અને અંશુલાએ પોતાના ઘરે ડીનર પ્લાન પણ કર્યો હતો. જ્યાં પૂરું પરિવાર એક સાથે નજરમાં આવ્યું હતું. આ ખાસ મૌકા પર જહાનવીને સોશિયલ મીડિયા પર લોકોએ ખુબ જ વિશ આપી હતી, પણ તેમાં વિશ પર જહાનવીએ રીપ્લાઈ કર્યો, જે પુરા મીડિયામાં વાઈરલ થઇ ગયો હતો. આ વ્યક્તિના વિને રીપ્લાઈ કરતા જહાનવીએ લખ્યું કે- ‘आईएलयू’ मतलब आईलव यू। આ કમેન્ટ બાદ મીડિયા પર જાણે કે ખલબલી મચી ગઈ હતી.

જહાનવીએ આઈ લવ યુ બોલીને કર્યો રીલ્પાઈ:જણાવી દઈએ કે આ કમેન્ટ બાદ એ કયાસ લગાવવામાં આવે છે કે આ યુવક બીજું કોઈ નહિ પણ જહાનવીનો બોયફ્રેન્ડ છે. જેનું નામ અક્ષત રંજન છે. અક્ષત જહાનવીનાં ફ્રેન્ડ છે અને પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની સાથેની ફોટોસ શેઈર કરતી રહે છે. શ્રી દેવીની મૌત બાદ અક્ષતે પોતાના એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે તેની સાથે ડાંસ કરતો નજરમાં આવી રહ્યો છે. અક્ષતની પ્રોફાઈલમાં જહાનવીની સાથે ઘણા એવા ફોટોસ છે. આવું પહેલી વાર નથી કે તેણે જહાનવી સાથે પોતાની ફોટો શેઈર કરી હોય.   જહાનવી સાથે લગાવી ફોટો:6 માર્ચના રોજ અક્ષત રંજને ઇનસ્ટાગ્રામ પર જહાનવીનો હાર્ટ આઇકનની સાથે હેપ્પી બર્થ ડે લખીને બધાઈ આપી હતી. જહાનવીએ તેના રીપ્લાઈમાં લખ્યું-આઈ લાવ યુ. સાથે જ તેણે જ્હનાવી સાથે લીધેલી તસ્વીર પણ શેઈર કરી હતી. અક્ષત જહાનવી ની સાથે અફેઈરને લઈને હંમેશા જ ચર્ચામાં રહે છે. બંનેનું રીલેશન ત્યારે સામે આવ્યું હતું જ્યારે બંને ફિલ્મ ‘ડીયર ઝીંદગી’ ની સ્કીનીંગ પર એક સાથે જોવા મળ્યા હતા. આ તસ્વીરમાં શ્રી દેવી અને જ્હાનવીની સાથે ઉભેલા અક્ષત બ્લૈક ચશ્માં લગાવીને નજરમાં આવી રહ્યા છે. તેની સાથે બોની કપૂર પણ ખુબ જ કમ્ફર્ટ નજરમાં આવી રહ્યા છે.અક્ષત અને જહાનવીની અમુક તસ્વીરો મીડિયા પર પોસ્ટ થયેલી છે જેને જોતા એવું લાગી રહ્યું છે બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે.  

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

 

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.