જેઠાલાલની એક દિવસની ફી જાણીને મોઢામાં આંગળી નાખી દેશો….

આગળના 9 વર્ષોથી દરેક લોકોના દિલો પર રાજ કરનારા પોપ્યુલર શો માના એક માનવામાં આવતા ટીવી શો ”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” પોતાની છવીને દર્શકો વચ્ચે યથાવત જ રાખી છે.આ શો જ્યારથી 28 જુલાઈ 2008 ના રોજ ધારાવાહિક ના રૂપમાં આવ્યો હતો અને અત્યાર સુધી આ શો એ 2000 કરતા પણ વધુ એપિસોડ પ્રસારિત કર્યા છે. આ શો માં દર્શકોને પોતાના ફેન બનાવી રાખવાની પાછળ સૌથી મોટો હાથ જેઠાલાલનો છે.
તમને જણાવી દઈએ કે જેઠાલાલ પોતાના કિરદારને લીધે લોકોની વચ્ચે એટલા ફેમસ બની ગયા છે કે તે કદાચ તેના અસલી નામથી ઓળખાતા જ બંધ થઇ ગયા છે.
જો કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં માં પોપ્યુલારિટીને એકઠી કરવામાં જેઠાલાલ કઈ પાછળ નથી. તે બોલીવુડની એક બ્લોકબસ્ટર ફિલ્મમાં પણ નજરમાં આવી ચુક્યા છે. ફિલ્મ હમ આપકે હૈ કૌન માં સલમાન અને માધુરી સાથે કામ કરનારા દિલીપ ભોલા પ્રસાદના રૂપમાં હતા.
દિલીપ જોશી પોતાનો કિરદાર નિભાવવા માટે એક દિવસના 50,000 રૂપિયા લે છે. એક મહિનામાં દિલીપ 25 દિવસ શૂટ કરે છે અને અને આવી રીતે તેના મહિનાની સેલેરી 12 થી 13 લાખ રૂપિયા બને છે. જેઠાલાલ પોતાની મિમિક્રી માટે ખુબ જ ફેમસ છે, તેનો આ જ હુનર હતો જેના ચાલતા તેની માતા એ તેને થીએટર માટે પ્રોત્સાહિત કર્યા હતા.
દિલીપે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તારક મેહતા શો સાઈન કરવાના પહેલા એક વર્ષ સુધી તેની પાસે કોઈ જ કામ ન હતું. જણાવી દઈએ કે દિલીપની પત્નીનું નામ જયમાલા છે, તેની એક દીકરી અને એક દીકરો છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!