જેટલી મોટી ફિલ્મો-એટલી જ મોટી ભૂલો, જુઓ આ 10 મોટી ફિલ્મો ની ભૂલો, તમે પણ વિચારવા લાગશો…..

0

તમને જણાવી દઈએ કે બોલીવુડમાં ન જાણે અત્યાર સુધી કેટલી ફિલ્મો રિલીઝ થઇ ચુકી હશે પણ જો કે તેનો અંદાજો લગાવવો ખુબ જ મુશ્કિલ છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે તમે ફિલ્મો જુઓ છો તેમાં ન જાણે કેટલી ભૂલો થતી હોય છે જેને તમે ક્યારેય નોટિસ નહિ કરી હોય. તમને પણ તમારી ફેવરિટ ફિલ્મ વારંવાર જોવી ખુબ જ ગમતી હશે. પણ આ ફિલ્મોમાં ભૂલો પણ થતી હોય છે. આજે અમે તમને એવી ફિલ્મો વિશે જણાવીશું તેમાં ન જાણે કેટલી ભૂલો થઇ હશે.

1. લગાન:તમને જણાવી દઈએ કે વર્ષ 1892 ના સમયને પ્રદર્શિત થતી આ ફિલ્મમાં જે ક્રિકેટ મેચ થયો હતો તેમાં એક ઓવર માં 6 બોલ દેખાડવામાં આવી છે જયારે તે સમયે એક ઓવર માં 5 જ બોલ હતા.

2. ક્રીશ:રોહિત બે વર્ષો થી ઘરે નહિ પણ સિંગાપુર માં હતો તો છતાં પણ પ્રતિ ઝિન્ટા પ્રેગ્નેન્ટ થઇ જાય છે, ખબર નહિ કેવી રીતે:
3. ભાગ મિલ્ખા ભાગ:તમને જણાવી દઈએ કે ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ 1950 ના સમયને દર્શાવે છે, આ ફિલ્મમાં જે ગીત ફરહાન અખ્તરે ગાયું હતું તે  ‘सन ऑफ इंडिया’ ફિલ્મનું છે જે 1962 માં રિલીઝ થઇ હતી.
4. PK:સરફરાઝ, જગ્ગુ ને બોલે છે કે તે Brudges ની પાકિસ્તાન એમ્બેસી માં કામ કરે છે પણ ત્યાં કોઈ પાકિસ્તાનની એમ્બેસી નથી, અને જગ્યાનું નામ પણ Brussels છે.
5. RA-ONE:શાહરુખ આ ફિલ્મમાં સાઉથ ઇન્ડિયન હતા, મર્યા પછી અંતિમ સંસ્કાર ક્રિશ્ચિયન ના તરીકે થાય છે, આગળના જ દીવસે કરીના તેની અસ્થિતો વહેડાવતી જોવા મળે છે. ખબર નહિ આ શું ચાલી રહ્યું છે.

6. ગુંડા:મીથુન ગોળી થી બચવા માટે સાઇકલ નો સહારો લે છે, બાકી તમે સમજી જ ગયા હશો.

7. પ્યાર કા પંચનામા:આ ફિલ્મમાં તેની બાઈક અચાનક થી જીપ માં બદલાઈ જાય છે જ્યારે તે ધાબા પર પોતાની બાઈક સાથે આવે છે.

8. યે જવાની હૈ દીવાની:બધો જ સામાન જયારે રણવીર નૈના પાસેથી લઇ લે છે ત્યારે આ બુક તેની પાસે જ રહે છે.
9. 3 idiots:લગ્ન ના સમયે સુહાસ ઘર પર જ હોય છે પણ એન્ટ્રી તે મેન ગેટ થી કરે છે.

10. દમ લગા કે હૈસા:પ્રેમનો પરિવાર સંધ્યાને મળવા માટે એક નીલા રંગ ની Maruti Omni Van માં જાય છે, પણ પછી અધ્ધ વચ્ચે આ વાન કાંઈક આવી દેખાવા લાગે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here