જેમના શરીર પર આ 4 નિશાન હોય છે એ લોકોનો જન્મ થી અમીર હોય છે વાંચો માહિતી…..

0

હસ્તરેખા જ્યોતિષના અનુસાર આપણા હાથની હથેળીઓ પર એવા ઘણા પ્રકારના નિશાન હોય છે. જેનું અધ્યયન કરીને આપણે પોતાના વિશે ઘણા પ્રકારની જાણકારીઓ હાંસિલ કરી શકીએ છીએ. હસ્તરેખા જ્યોતિષમાં આ નિશાનોનો આપણા જીવન પર ઊંડી અસર પડે છે જેમાના અમુક શુભ હોય છે તો અમુક અશુભ.કળશનું નિશાન હથેળીમાં હોવું ધનવાન બનવાની તરફ સંકેત કરે છે. જેની હથેળીમાં આ યોગ બને છે તેનું ધન નિરંતર વધતું રહે છે. આવા લોકો પાસે ખુબ જ જમા પુંજી હોય છે.
જે વ્યક્તિનો ગુરુ પર્વત ઊંચો હોય અને ગુરુ પર્વત પર જીવન રેખા થી નીકળીને એક રેખા પહોંચી રહી છે તો આવા વ્યક્તિ ખુબ જ ગુણી અને જ્ઞાની હોય છે. આવા લોકો પોતાની છવિ અને જ્ઞાન ના બલ પર ખુબ ધન અને યશ અર્જિત કરે છે.
હથેળીમાં ચન્દ્ર પર્વતથી ધનુષાકાર રેખા બુધ પર્વત પર સીધી જ પહોંચી જાય તો ધન માટે ખુબ જ શુભ યોગ માનવામાં આવે છે. તેને બુધ યોગ કહેવામાં આવે છે. જેની હથેળીમાં આવી રેખા મળી આવે છે તેઓને વ્યાપારમાં ખુબ જ સફળતા મળે છે.
શનિ પર્વત પર ચક્ર નું નિશાન હોવું ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા વ્યક્તિ ખુબ જ ધનવાન અને ઉચ્ચ અધિકારી હોય છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here