આ છોકરીએ રોજ સવારે ખાલી પેટે પીધું જીરાનું પાણી, પછી જે ચમત્કાર થયો એ સાંભળીને આંખો ખુલ્લી જ રહી જશે !!

0

ભારતના દરેકઘરનાં રસોડામાં તમને જીરું તો જોવા મળશે જ. જીરું ભારતીય મસાલાઓમાં સૌથી મહત્વપૂર્ણ ઘટકો છે. તેના વગર કોઈપણ શાકભાજીના વઘારણી મજા માણી શકાતી નથી. જીરુંના વઘારવાળી વાળી દાળ અને શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અત્યાર સુધી, તમે જીરુંના ભોજનનો સ્વાદ વધારવા માટે જ કર્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ જીરુંમાં એવા ઘણા ગુણો છે જે તમને ઘણા રોગોથી બચાવશે.

સવાર સવારમાં જીરાનું પાણી પીવાથી ઘણી બીમારીઓ મટે છે. આજે આપણે જીરું પાણી પીવાથી થતાં લાભો જોઈશું, પરંતુ એના પહેલાં જીરાનું પાણી કેમ અને કેવી રીતે તૈયાર કરવું એ જોઈશું.

જીરાનું પાણી બનાવવાની સંપૂર્ણ રીત :

રાત્રે એક ગ્લાસમાં ચોખ્ખા પાણીમાં બે ચમચી જીરાને પલાળી દો. સવારે ગેસ પર આ પાણી ઉકળવા દો. જ્યારે આ પાણી ઠંડું પડે, ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

જીરું પાણી પીવાથી થતાં લાભ :
1. રક્ત પ્રવાહ : સવારે જીરું પાણી પીવાથી શરીરમાં રક્ત પ્રવાહ (રક્ત પરિભ્રમણ) વધારે સારું થાય છે.

સ્નાયુનો દુખાવો: જેમને સ્નાયુઓનો હંમેશા દુખાવો રહેતો હોય, તેમણે સવારે દરરોજ જીરું પાણી પીવું જોઈએ.

3. બ્લડ પ્રેશર: જો તમે હાઈ બ્લડ પ્રેશરનો દર્દી હોવ તો, આજથી જીરું પાણી પીવાનું શરૂ કરી દો. શરીરમાં દરરોજ લેવાથી, પરિસ્થિતિમાં નિયંત્રિત રહે છે.

4. ત્વચા માટે: દરરોજ જીરું પાણી પીવાથી, ત્વચા તંદુરસ્ત બને છે. અને સ્કીનમાં નિખાર આવે છે.

5. કબજિયાત અને એ.સી.ડી.ટી: જે લોકોનું પેટ હંમેશા ખરાબ રહેતું હોય છે અથવા જે ને કબજિયાત કે એસિડિટીની ફરિયાદ રહેતી હોય છે. તેમના માટે જીરું પાણી પીવું ફાયદાકારક છે.6. વજન ઘટાડવા માટે: દરરોજ સવારે ખાલી પેટ જીરા પાણી પીવાથી ચરબી ઘટવા લાગે છે. એટ્લે જીરું વજન ઘટાડવામાં મદદ કરે છે.

7. લોહીની કમી : જે લોકોને શરીરમાં લોહીની ઉણપ છે. જો એ લોકો રોજ જીરૂ પાણી પીવે તો લોહીમાં વૃદ્ધિ થાય છે.

8. હૃદય રોગ માટેઃ હૃદયનાં રોગનાં દર્દીઓ માટે, જીરું વરદાન રૂપ છે . તેના દૈનિક વપરાશમાં હૃદય સંબંધિત રોગનું જોખમ ઘટે છે ઉપરાંત શરીરના કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે.

9. ડાયાબિટીસ: જીરું પાણી શરીરની શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

10. તાવ: પીણું જીરું પાણી શરીરના તાપમાનને ઓછું કરે છે. કેમકે જીરું એ ઠંડક મટે જાણીતું છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here