સાવકી માં શ્રીદેવીને જીવનભર નફરત કરતો રહ્યો આ દીકરો, તેના મૌતની ખબર જાણીને દોડી આવ્યા અર્જુન કપૂર અને શ્રીદેવીની દીકરીઓને સાંભળી

0

ભારતીય સિનેમાના ઇતિહાસમાં આજનો દિવસ જાણે કે કાળી રાત બનીને આવ્યો છે. લોકો એ વાતને સ્વીકાર નથી કરી શકતા કે શ્રી દેવી જેવી ફેમસ અભિનેત્રી દુનિયાને અલવિદા કરી ચુકી છે. શ્રી દેવી બોલીવુડની પહેલી ફીમેલ સુપરસ્ટાર હતી. શ્રી દેવીના અચાનક નિધન થી પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જોરદારનો જટકો લાગ્યો છે.

દુબઈથી શ્રી દેવીના પાર્થિવ શરીરબે ભાતર લાવવાની તૈયારી ચાલી રહી છે. જાણકારી આધારે રાત 1 વાગા સુધી શવ મુંબઈ પહોંચશે અને કાલે સવારે 11 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. માં ની મૌત સાંભળીને બંને દીકરીઓનો ખુબજ ખરાબ હાલ બની ગયો છે.

તમામ સ્ટાર્સ તેને શ્રધાંજલિ આપવા માટે પહોંચ્યા ચગે અને જે નથી આવી શક્યા તેઓ મીડિયા મારફતે પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે. શ્રી દેવી ની મોટી દીકરી જહાનવી કપૂરે અમુક દિવસો પહેલા જ પોતાની ફિલ્મની શુટિંગ શરુ કરી હતી જેને હાલ અનીલ કપૂર ઘર લઈને આવ્યા છે. સાથે જ અર્જુન કપૂરે પણ પોતાની અપકમિંગ ફિલ્મની શુટિંગ કેન્સલ કરી અને તે પણ મુંબઈ પહોંચી ચુક્યા હતા. જો કે પૂરી લાઈફ અર્જુન કપૂર પોતાની સોતેલી માં શ્રી દેવીને નફરત કરતા રહ્યા હતા પણ તેના મૌતની ખબર સાંભળ તા જ તેને પણ ભારી જટકો લાગ્યો હતો.

અનીલ કપૂરે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તે શ્રી દેવીને પોતાની માં માનતો નથી અને ક્યારેય માનશે પણ નહી. અર્જુન કપૂર ક્યારેય પણ શ્રી દેવી ની સાથે નજરમાં આવ્યા નથી પણ તેના મૌતની ખબર સાંભળતા જ શ્રધાંજલિ આપવા માટે દોડી આવ્યા હતા.

અર્જુને પણ એકવાર જણાવ્યું હતું કે, ‘શ્રી દેવી અને તેની બંને દીકરીઓ મારા માટે કઈ નથી’ અર્જુન બોની કપૂરની પહેલી પત્ની મોના કપુર નાં દીકરા છે. અર્જુનની એક બહેન અંશુલા પણ છે. 1996 માં શ્રી દેવી એ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા એ વાતથી મોના કપૂરને ખુબ જ દુઃખ પહોંચ્યું હતું.

શ્રી દેવી સાથેનાં લગ્ન બાદ બોની કપૂર મોનાથી દુર ચાલ્યા ગયા હતા, તે સમયે મોના પાસે તેના બંને બાળકો અર્જુન અને અંશુલા હતા. તે અમુક વર્ષના અનુભવે અર્જુનને પૂરી રીતે બદલાવી નાખ્યો. તે ખુબ જ ગુસ્સા વાળા અને જીદ્દી બની ગયા હતા.

અર્જુને હાલમાં જ પરીનીતી ચોપડા સાથેની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ ની શુટિંગ અમૃતસરમાં શરુ કરી હતી. આ ફિલ્મમાં અર્જુના અપોઝીટ પરીનીતી ચોપડા હશે. જેવી જ તેને શ્રી દેવીના નિધનની જાણ થઇ તે તરત જ મુંબઈ પરત આવી પહોંચ્યા હતા.

જો કે અર્જુન નો શ્રી દેવી સાથે નો રિશ્તો કડવાહટ ભરેલો રહ્યો છે. તેણે એકવાર એ પણ જણાવ્યું હતું કે, ‘તે મારી માં ક્યારેય ન બની શકે, તે માત્ર મારા પિતાની પત્ની છે’, આ વાત પર શ્રી દેવીએ એ પણ જણાવ્યું હતું કે ,’મેં બોની કપૂરને તેના બાળકો કે પરિવારને મળવા માટે ક્યારેય પણ નથી રોક્યા’. માં સાથે નાં આવા સંબંધ હોવા છતાં પણ તેના નિધનની જાણ થતા જ પોતાની શુટિંગ કેન્સલ કરીને આખરી ક્ષણ તેને મળવા અને શ્રધાંજલિ આપવા આવી પહોંચ્યા હતા.

સાથે જ ઘરે પહોંચ્યા બાદ સૌથી પહેલા અર્જુન કપૂર પોતાની સોતેલી બહેનો જ્હનાવી અને ખુશી ને મળ્યા હતા અને સહાનુભુતિ પણ આપી હતી.

Story Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡