જે ક્યાંય નહિ મળે તે ભારતના રસ્તાઓ પર ચોક્કસ જોવા મળશે, જુઓ 24 ફની તસ્વીરો ક્લિક કરીને ….

0

આપણા દેશના રસ્તાઓ વિશે શું કહેવું?શું વિચારવું? દરેક વખતે મોટા-મોટા ખાડા, જટકા, અને આસપાસ એવા એવા નમૂનાઓ મળે છે જેને જોઈને શું કહેવું? આ રસ્તા પર ઘણી એવી હરકતો થતી હોય છે જેને જોઈને એકવાર તો વિચારમાં પડી જવાય છે. આજે અમે તમારા માટે એવી જ અમુક 25 તસ્વીરો લઈને આવ્યા છીએ.

1. તમારું લોહી રસ્તાઓ પર દાન ન કરો.2. લાગે છે કે આ હાથી સરદારજી નો પાલતુ છે:
3. આ છે અસલી ઇન્ડિયન:
4. હવે આ ભાઈ ક્યાં જાશે?:5. બાપરે બાપ:
6. સાઇકલ પર સ્કૂટર:7. ખિલાડી છે કોઈ, અનાડી છે કોઈ:
8. મહેનત ની સાથે સાથે લોકો મગજને પણ વાપરે છે:
9. શું આ ગાડી માં પણ પેટ્રોલ ભરાય છે?:
10. આણે તો હદ જ કરી નાખી:
11. ગાય પણ બસમાં સવાર કરે છે?:
12. આ પરિવાર માટે છે:
13. टिप-टिप बरसा पानी…
14. આ ટ્રક માં ખુબ તાકાત લાગે છે:15. વાહ જુગાડ હોય તો આવો:
16. આ ગેંગ નો સરદાર પાછળ બેઠેલો છે:17. કોઈ આવું કરી શકે છે?:
18. હજી પણ એક ને બેસાડી દીધો હોત તો:
19. આ ઓટો છે કે હોટેલ?:
20. Scorpio લીધી હોતતો આવું ના થાત:
21. બહાના બનાવા વાળા માટે ખાસ:22. આવું તો રહેવાનું જ છે:
23. ભૂલનું પરિણામ ચમકાઈ પણ છે:24. बरसात के मौसम में… फीलिंग एंग्री इन रेन.Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here