જે ક્યાય નાં મળે, તે બધું જ મળશે ઇન્ડીયાની સડકો પર, જણાવે છે આ 25 તસ્વીરો…

0

ભારત જો કે પોતાના લોકો અને પોતાની જગ્યાઓ માટે જાણવામાં આવે છે પણ ભારત એક અન્ય ચીજ માટે પણ જાણવામાં આવે છે પોતાની સડકો અને ટ્રાફિક માટે અને તમે અને અમે જાણીએ જ છીએ કે આપણી સડકો કઈક વધુ પડતી જ સારી છે પણ ઘણીવાર કઈક એવું જોવા મળતું હોય છે કે તેના પર વિશ્વાસ નાં થઇ શકે, તો આજે અમે તમારા માટે એવી જ અમુક તસ્વીરો લઇને આવ્યા છીએ જે તમને વિચારવા પર મજબુર કરી દેશે. 1. સડક નહિ બ્લડ બૈંક છે.2. ’चल चल चल मेरे होती’।
3. ટ્રાફિકથી પરેશાન યુવાએ તોડ્યો કાનુન.4. भाई कौन सा मोड़ “माय वे ईस स्काईवे”।
5. ખતરો કે ખિલાડી.6. ‘કબાલી’ નહિ ‘કબાડી’ છે.7. ઇકોફ્રેન્ડલી કાર, આ કારને પેટ્રોલની જરૂર નથી.8. હિમ્મતવાન.
9. આ ડીજલ પર ચાલે છે.10.’સેલ્ફી મૈને લે લી આજ’.11. ભાઈ જરા આગળ સુધી છોડી દો.12. ટ્રીપલિંગ એ પણ અલગ સ્ટાઈલમાં.13. આ ફોટોને જોઇને કવિતા યાદ આવી રહી છે.14. ‘ઓવરલોડીંગ’ આ શબ્દ પણ આના માટે છે.15. હોમ મેડ ઓટો.16. આ ચાર ભાઈ છે.17. આજની છોકરીઓ કોઈ થી કમ નથી ‘બેવકૂફી’ માં પણ. 18. તે ઉપરની ફોટોને ભૂલી જાવ, આ છે અસલી ચીજ.19. અમારી હોટેલમાં તમારું સ્વાગત છે,,20. આટલા માટે ભારતમાં આવી કાર નથી ભાઈ.21. આ તમે ગેહરી વાત કરી નાખી.22. મારા પાપાની કાર છે, મારી નથી.23.  ‘तारे सड़क पर’।24. સુનામી હોય કે બીજું કાઈ, અમારી સડકો ક્યારેય બંધ જ નથી થતી.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.