ભગવાન શિવ ની મૂર્તિ તોડી રહી હતી JCB મશીન, ગુસ્સા માં ભોલેનાથ એ દિવસમાં જ દેખાડી દીધા તારા….

0

હિન્દૂ ધર્મ માં ભગવાન નું ખુબ મહત્વ રહ્યું છે. અહીં દરેક મહિના, કે દિવસ ને ધાર્મિક રીતે માનતા દરેક દિવસ ભગવાન ની પૂજા અર્ચના કરવામાં આવે છે. જો કે તેનામાં ઘણા એવા દિવસ કે મહિનાઓ પણ હોય છે જયારે ભગવાનની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે.તેમાનો જ એક મહિનો શ્રાવણ મહિનો પણ છે. હિન્દૂ ધર્મ માં શ્રાવણ મહિનાને ખુબ પવિત્ર માનવામાં આવે છે અને આ મહિનામાં ભગવાન શિવ ની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવાથી ભગવાન શિવ પોતાના ભક્તો ની દરેક મનોકામના પૂર્ણ કરે છે.એવામાં આગળના વર્ષ 2018 નો શ્રાવણ મહિનાનો એક વિડીયો સામે આવ્યો છે. જેને જોયા પછી તમને પણ તમારી આંખ પર વિશ્વાસ નહીં આવે. સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વિડીયો ખુબ વાઇલર થઇ રહ્યો છે. જેમાં એક જેસીબી મશીન કોઈ પહાડ વાળા વિસ્તાર માં ખોદકામ કરી રહી છે.

ખોદકામ ના દરમિયાન જેસીબી ચાલક ને એક સાંપ જોવા મળ્યો, જેનું મોઢું જમીન થી બહાર હતું, જ્યારે બાકીનો ભાગ જમીન ની અંદર હતો. જયારે જેસીબી ચાલક એ તે જગ્યા નું પણ ખોદકામ કર્યું તો ત્યાં ભગવાન શિવ ની એક ચમત્કારી મૂર્તિ મળી. જો ખોદકામ કરનારા લોકો આ સાંપ ને ના જોત તો તેઓ કદાચ અજાણતા આ ભગવાન શિવ ની મૂર્તિ ને પણ તોડી શકે તેમ હતા. વાઇરલ વિડીયો ના આધારે આ એક દિવ્ય મૂર્તિ છે. જેની રક્ષા માટે સ્વયં ખુદ ભોલેનાથ ના નાગદેવતા ત્યાં આવી પહોંચ્યા હતા. વીડિયોમાં ભગવાન શિવ ની આ મૂર્તિ ને ભોલેનાથ ના 11 માં અવતાર ‘રુદ્ર બજરંગ બલી’ ની મૂર્તિ કહેવામાં આવી રહી છે. મૂર્તિ માં બજરંગ બલી ની ગદા પણ દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ના દરેક પ્લેટફોર્મ પર ભગવાન શિવ ની આ ચમત્કારી મૂર્તિ નો વિડીયો ખુબ વાઇલર થઇ રહ્યો છે. વિડીયો ફેસબુક, વોટ્સએપ, ના સિવાય અન્ય પ્લેટફોર્મ પર પણ વાઇલર થઇ રહ્યો છે. જો કે એ બાબત ની સૂચના મળી નથી કે આ વિડીયો કઈ જગ્યા નો છે.

જુઓ વિડીયો… 

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here