જરા સંભાળી જજો, માત્ર તમાકુ જ નહિ પણ આ 10 વસ્તુઓના સેવન કે ઉપયોગથી પણ થઇ શકે છે જાનલેવા કેન્સર રોગ, જાણો વિગતે..

0

‘તમ્બાકુનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. તેનાથી કેન્સર જેવી બીમારીઓ થઇ શકે છે. ‘તમ્બાકુ અને સિગરેટ પર લખેલી લાઈનતો તમે ઘણીવાર વાંચી હશે. તમ્બાકુ જાનલેવા છે, તે આપણે બધા જાણીએ જ છીએ. કેન્સરના સિવાય તમ્બાકુનું સેવન દિલની બીમારી અને માનસિક બીમારી પણ લાવી શકે છે. જેઓને તમ્બાકુની ટેવ છે, તેઓ તેને છોડવાની તમામા કોશીશ કરતા હોય છે કેમ કે તેઓ ખુદ આવી બીમારીઓથી બચાવ કરવાનું ઈચ્છતા હોય છે.

પણ શું તમે જાણો છો માત્ર તમ્બાકુ જ નહિ પણ બીજી અન્ય વસ્તુઓ પણ છે જે તમ્બાકુના સેવન જેટલુજ નુક્સાનકારક છે. સાથે જ તેનાથી કેન્સર ઉત્પન કરનારા પદાર્થો પણ પૈદા થાય છે. તો જાણો એવા અન્ય રોજીંદા પદાર્થો જે જાનલેવા સાબિત થઇ શકે છે, અને કેન્સર જેવી બીમારીઓને આમંત્રિત કરે છે.

1. વાઈન:

જ્યાં વાઈનને સ્વાસ્થ્ય માટે સારું માનવમાં આવે છે, જયારે બીજી રીતે એક રિસર્ચમાં જાણવામાં આવ્યું છે કે વાઈન પીવાથી કેન્સર થવાનો ભય રહે છે. રીસર્ચ અનુસાર હર દિવસ માત્ર અડધો ગ્લાસ વાઈન પીવાથી કેન્સરનો ખતરો 160% જેટલો વધી જાય છે.

2. ડિયોડ્રેન્ટ:

ડિયોડ્રેન્ટમાં મળી આવતા એલ્યુમીનીયમ તત્વને લીધે બ્રેસ્ કેન્સર થવાની સંભાવના બમણી થઇ જાય છે. કેમ કે તે ત્વચા થતા અન્ય અંગો પર સીધોજ પ્રભાવ પાડે છે.

3. ચિપ્સ:

ચિપ્સ કે વેફર્સ ખાવી કોને પસંદ નાં હોય, પણ શું તમે જાણો છો તેનાથી સ્તન કેન્સર થવાનો ખતરો રહે છે. રીસર્ચ અનુસાર, અઠવાડીયામાં 5 થી વધુ વાર ચિપ્સ ખાવાથી સ્તન કેન્સર થવાનો ખતરો 27% વધી જાય છે.

4. ઓરલ સંભોગ:

સંભોગ પર થયેલા એક રીસર્ચ દરમિયાન જાણવામાં આવ્યું છે કે પુરુષો અને મહિલાઓ બંનેમાં ઓરલ સ્માંભોગને લીધે ગળાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

5. હેઈર કલર:

અમુક લોકો પોતાની ઉમરને છુપાવવા માટે લોકો નવા ટ્રેન્ડસને ફોલો કરતા હોય છે અને હેઈર કલરનો ઉપયોગ પણ કરતા હોય છે પણ શું તમે જાણો છો જે લોકો 15 વર્ષ કે તેનાથી વધુ સમય પહેલા હેઈર કલરનો ઉપયોગ કરતા આવ્યા છે તેઓને ગોલ બ્લેડર નું કેન્સર થવાનો ખતરો મોટા પાયે રહે છે.

6. સન સ્ક્રીન:

આપણે બધા સન સ્ક્રીનનો ઉપયોગ સુરજના કિરણોથી બચવા માટે કરીએ છીએ પણ આ સનસ્ક્રીન આપણા માટે ઘાતક સાબીત થઇ શકે છે. તેનાથી સ્કીન કેન્સર  થવાનો ખતરો વધી જાય છે.

7. મોબાઈલ ફોન:

10 મિનિટથી વધુ સમય સુધી મોબાઈલ ફોનનાઉપયોગથી મગજના સેલ્સ પર ખરાબ અસર પડે છે. તેનાથી મગજનું કેન્સર થવાનો ખતરો વધી જાય છે. ઘણીવાર તેને લીધે બ્રેઈન ટ્યુમર પણ થઇ શકે છે.

8. રેડ મીટ:

એક રીસર્ચ દમિયાન જાણવામાં આવ્યું છે કે જે લોકો મીટ, બીફ, ચીકન વગેરેનું સેવન વધુ પડતું કરતા હોય તેઓને ફેફસાનું કેન્સર થવાનો ભય રહે છે.

9. વિટામીન E:

77, 000 લોકો પર થયેલા રીસર્ચમાં જાણવામાં આવ્યું છે કે અધિક માત્રામાં વિટામીન E નું અવસોષણ કરવાથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે કેમ કે વિટામીન E શરીરમાં મળી આવતા બ્રિટેનને દર 15 મિનીટમાં ખત્મ કરી નાખે છે. જેનાથી લંગ કેન્સર થવાનો ખતરો વધી જાય છે.

10. કુકીજ કે બેકરીની વસ્તુ:

કુકીજ કે બેકરીની વસ્તુ બનવામાં પહેલા ઘણા રસાયણો ભેળવવામાં આવે છે કેમ કે તેનાથી આ વસ્તુઓ લાંબા અમય સુધી જળવાઈ રહે અને સળે નહિ. પણ આ રસાયણ આપણા સ્વાસ્થ્ય માટે કેન્સર જેવી બીમારીઓને આમંત્રિત કરી શકે છે.

માટે બને  ત્યાં સુધી આ બધી વસ્તુઓથી દુર રહેવું અને તેમનો ખુબ ઓછી માત્રામાં ઉપયોગ કે સેવન કરવું એજ દરેક લોકોના હિત માટે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.