જાણો શા માટે સ્ત્રીઓ ને શિવલિંગ અને હનુમાન જી ની મૂર્તિ ને સ્પર્શ કરવું ના જોઈએ….વાંચો લેખ

0

શાસ્ત્રો માં માનવામાં આવ્યું છે કે મહિલાએ ને શિવલિંગ અને હનુમાન જી ની મૂર્તિ ને સ્પર્શ કરવું ન જોઈએ. તેની સાથે જ મહિલાઓ માટે માનવામાં આવે છે કે દેવી શક્તિ ની પૂજા કરવી જોઈએ.દેવી ની પૂજા કરવાથી પુરા પરિવાર ને લાભ મળે છે. સ્ત્રીઓ ને શિવલિંગ અને હનુમાન જી ને સ્પર્શ કરવું ન જોઈએ. આવું કરવાથી પુરા પરિવાર ને સમસ્યા આવી શકે છે. આજે અમે તમને આ બાબત વિશે ની જ જાણકારી આપીશું.
સ્ત્રીઓ ને શા માટે શિવ જી ની પૂજા ન કરવી જોઈએ.એવું માનવામાં આવે છે કે સ્ત્રી ને શિવલિંગ ની નજીક જાવું ન જોઈએ. કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યા માં લિન રહે છે. તેની સાથે જ માન્યતા છે કે મહિલાઓ ને શિવલિંગ ને સ્પર્શ કરીને પૂજા કરવી માતા પાર્વતી ને બિલકુલ પણ પસંદ નથી. જેને લીધે પૂજા નું વિપરીત ફળ મળી શકે છે. પણ શિવલીંગ ની પૂજામાં શિવલિંગ ને સ્પર્શ કર્યા વગર જ દુર થી જળ ચઢાવી શકાય છે. તેને દૂર થી જ બીલીપત્ર કે અન્ય સામગ્રી ચઢાવવી જોઈએ.સ્ત્રીઓ ને હનુમાન ની પૂજા ન કરવી જોઈએ:
સ્ત્રીઓ એ હનુમાન જી ની પૂજા ન કરવી જોઈએ કેમ કે હનુમાન જી બાલબ્રમ્હચારી છે. એવામાં સ્ત્રીઓ એ હનુમાન ની મૂર્તિ ને સ્પર્શ કરવું ન જોઈએ. પણ મહિલાઓ હનુમાન જી ના ચરણો માં દીવો અર્પણ કરી શકે છે તથા તેને પ્રસાદ પણ અર્પણ કરી શકે છે. માત્ર હનુમાન જી ના ચરણો ને સ્પર્શ કરી શકાય છે. પૂજા ના સમયે આ બાબતો નું ખાસ ધ્યાન મહિલાઓ એ રાખવું જરૂરી છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here