જાણો, પ્રાત:કાળે શારીરિક સંબંધ માટેનો માટેનો શ્રેષ્ઠ સમય ક્યો, થશે આ 7 ફાયદા…

દોસ્તો, જેમ ઉર્જા, શક્તિની જરૂરીયાત માટે શરીરની અંદર ખોરાકની આવશ્યકતા છે, તેજ રીતે શરીરની અન્ય પણ ભૂખ હોય છે જેને પણ સંતોષાવી ખુબ જરૂરી છે. લગ્ન બાદ બન્ને પાર્ટનર વચ્ચે સારા વિચાર, ફીલિંગ, પ્રેમ, ગુડ થીંકીંગ ની સાથે સાથે બેસ્ટ શરીરીક સંબંધ હોવો જરૂરી છે. જો તામાં કાઈ ખોટ આવે તો જાણે કે પુર્લા લગ્ન જીવનમાં બાધા આવી શકે છે.

આજ કાલના ભાગ દોડવાળા સમયમાં લોકો પોતાના પાર્ટનરને પુરતો સમય આપી શકતા નથી. એમાં પણ જોઈન્ટ ફેમેલીમાં રહેતા યુગલો માટે તો તે એક સમસ્યા બનીને રહી જાતી હોય છે. અમુક લોકો દિવસમાં જ્યારે ટાઇમ મળે ત્યારે સંબંધ બનાવી લેતા હોય છે. એવામાં અમુક યુગલો છતાં પણ પોતાના આ રીલેશનથી ખુશ રહેતા નથી.

તેના માટેનો બેસ્ટ ઉપાય છે કે સબંધ માટેના સમયના બદલાવની. હાલમાં જ એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે વહેલી સવારે પ્રાત:કાળના સમયે સબંધ બનાવથી ખુબ સારી રીતે બન્ને પાર્ટનરને સંતુસ્ટી મળી શકે છે. સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે.

રીસર્ચના રીપોર્ટ પ્રમાણે મોટા ભાગના લોકોએ સ્વીકાર્યું છે કે સવારના 7.30 નો સમય સંબંધ માટે બેસ્ટ છે અને તેનાથી જીવનમાં ઘણો બદલાવ થતો જોવા મળ્યો છે. હેલ્થ એન્ડ ફિટનેસ કંપની ફોર્જા સપ્લિમેન્ટના રિસર્ચમાં આ ફેક્ટ્સ સામે આવ્યા છે.

અહી આપેલા ફાયદાઓ થતા જોવા મળ્યા છે.

1. સવારના સમયે સંબંધ બાંધવાથી દિવસ દરમિયાન અન્ય કામ ખુબ સારી રીતે થઇ શકે છે અને દિવસ સારી રીતે પસાર થાય છે, મુડ પણ સારો રહે છે.

2. સવારના સમયે સંબંધ બાંધવાથી રોજીંદી પ્રક્રિયા જેવી કે એકસરસાઈઝ, ઘરકામ, ઓફીસ કામ વગેરેમાં સારું પરફોર્મન્સ આપી શકાય છે.

3. રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે સવારના સમયે સંબંધ બાંધવાથી લાંબા સમય સુધી સબંધનો આનંદ માણી શકાય છે.

4. સવારના સમયે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ વધુ હોય છે. જેને લીધે સારી રીતે સંતુસ્ટી મળી શકે છે.

5. 1000 લોકો પર રીસર્ચ કરતા જાણવા મળ્યું છે કે લોકોની સર્કેડિયન રિધમ (સ્લીપ/વેક સાઈકલ અને તે દરમિયાન થતી ગતિવિધી)  વગેરેમાં પણ ભેદભાવ જોવા મળે છે.

6. સવારના સમયે સંબંધ નેચર તથા સ્વાસ્થ્યમાં બદલાવ લાવે છે સાથે જ વજન પણ ઉતરે છે અને બોડી ફીટ રહે છે. કાર્ય ક્ષમતામાં વધારો પણ કરે છે.

7. સવારના સમયે સંબંધ, તમે એક રોમેન્ટિક કપલ તરીકે સાબિત થઇ શકો છો.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!