જાણો મહિલાઓને પગમાં માછલી પહેરવાનું શું છે કારણ, થાય છે આ 11 લાભ, જાણો વિગતે…


પગમાં પહેરવામાં આવતું આ આભુષણ છે ખુબજ ખાસ.

કોઈ પુરુષને જોઇને આ અંદાજો લગાવવો મુશ્કિલ છે કે તે મેરીડ છે કે અનમેરીડ. પણ કોઈ મેરીડ મહિલાને ઓળખવી ખુબ સામાન્ય વાત છે. એક મેરીડ મહિલા મંગલસૂત્ર, સિંદુર, બંગળી થી લઈને બધુજ પહેરતી હોય છે. આપણે બાળપણથી જ આપણી માં થી લઈને ભાભીઓને પણ આવી જ રીતે જોયેલા છે. આ દરેક વસ્તુઓને સુહાગની નિશાની માનવામાં આવે છે.

પણ શું તમે જાણો છો કે આ બધી માત્ર સુહાગની નિશાની જ નથી પણ તેની પાછળ ઘણા વૈજ્ઞાનીક કારણો પણ છુપાયેલા છે. આજે અમે આ બધાની તો નહિ પણ પગમાં માછલી પહેરવાથી થતા વૈજ્ઞાનિક લાભ વિશે કહેવા જઈ રહ્યા છીએ. તમે નોટીસ કર્યું હોય તો ઘણા એવા રાજ્યોમાં મેરીડ મહિલાઓ માટે પગમાં માછલી પહેરવી પણ સુહાગની નિશાની માનવામાં આવે છે.

1. સૌથી પહેલા આ જાણો:

જો કે આજકાલ ફેશન ટ્રેન્ડના ચાલતા કોઈની પણ પગની આંગળીમાં માછલી પહેરેલી જોવા મળશે. પણ વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો અંગુઠાની બાજુની આંગળીમાં માછલી પહેરવામાં આવે છે.

2. ગર્ભાશય પર પડે છે અસર:

તમને કદાચ એ જાણીને હેરાની લાગશે કે, પણ માછલી પહેરવાનો સીધોજ સંબંધ ગર્ભાશય પર છે. સાયન્સની માનીએતો પગના અંગુઠા તરફથી બીજી આંગળીમાં એક વિશેષ નસ હોય છે, જે ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. તે ગર્ભાશયને નિયંત્રિત કરે છે. રક્તપાચને સંતુલિત કરીને તેને સવ્સ્થ રાખે છે.

3. વધે છે ફર્ટીલીટી ક્ષમતા:

માછલી પહેરવાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા વધી જાય છે. પગમાં માંછલી પહેરવી ફર્ટીલીટી વધારવામાં ખાસ ભૂમિકા નિભાવે છે.

4. આ છે આયુર્વેદનું માનવું:


આયુર્વેદના અનુસાર મહિલાઓમાં ફર્ટીલીટી વધારવા માટે માછલી મહત્વ પૂર્ણ છે. કેમ કે તેને પહેરવાથી સાઈટીક નર્વની એક નસ દબાતી હોય છે, જેનાથી આસપાસની બીજી નસોમાં રક્તનો પ્રવાહ વધી જાય છે. તેનાથી યુટેરસ, બ્લૈડર અને આંતરડા સુધી રક્તનો પ્રવાહ વધે છે.

5. માસિક ધર્મ થાય છે નિયમિત:

માછલી પહેરવાથી માસિક ધર્મ સાથે સંબંધિત મુશ્કેલીઓ પણ ઓછી થવા લાગે છે. સાથે જ માસિક ધર્મ પણ નિયમિત બની જાય છે.

6. હૃદયને રાખે છે સવ્સ્થ:


પગની બીજી આંગળીનીનો સંબંધ ગર્ભાશય સાથે છે જે હૃદય થી થઈને નીકળે છે. તેવામાં માછલી પહેરવાથી હૃદયની ગતિ પણ નિયમિત રહે છે.

7. તણાવ રાખે છે દુર:

માછલી પહેરવાથી તણાવ પણ દુર થઇ જાય છે. સાથે જ શુંકુનનો અહેસાસ થાય છે. સાથે જ તેનાથી એનર્જી પણ મળે છે.

8. શરીરમાં બની રહે છે તાજગી:


ચાંદીને એનર્જીનું એક સારું એવું માધ્યમ માનવામાં આવે છે. પગમાં માછલી પહેરવાથી તે પૃથ્વીની ધ્રુવીય ઉર્જાને ઠીક કરીને શરીર સુધી પહોંચે છે. તેમાં પૂરું શરીર તાજાગી ભરેલું રહે છે.

9. એક્યુંપ્રેશરનું પણ કરે છે કામ:


માછલી પહેરવાથી શરીરની દરેક નસો અને માંસપેશીઓ સારી રીતે કામ કરવા લાગે છે.

10. બંને પગમાં પહેરવાથી થાય છે લાભ:


બંને પગમાં માછલી પહેરવાથી એનર્જી બેલેન્સ રહે છે. સાથે જ મહિલાઓનું યુંટેરસ પણ બેલેન્સમાં રહે છે.

11. ચાંદી ની જ માછલી પહેરો:


જેવું કે તમે જાણો છો કે ચાંદી તમારા શરીર માટે લાભદાઈ છે તેવામાં ચાંદીની માછલી પહેરવાથી ઘણા ખરા ફાયદાઓ થાય છે. માટે મોટાભાગે ચાંદીની માછલી પહેરવાનું જ રાખો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
2
Love
LOL LOL
1
LOL
Omg Omg
2
Omg
Cry Cry
1
Cry
Cute Cute
3
Cute

જાણો મહિલાઓને પગમાં માછલી પહેરવાનું શું છે કારણ, થાય છે આ 11 લાભ, જાણો વિગતે…

log in

reset password

Back to
log in
error: