5 જરૂરી વાત જાણો ! મા લક્ષ્મી ક્યાં નિવાસ નથી કરતાં, ભૂલથી પણ ન કરો આ ભૂલ…..આર્ટિકલ વાંચો

0

હિંદુ માન્યતાઓ અનુસાર જેના ઘરમાં લક્ષ્મી રહે છે એના ઘરમાં ક્યારેય દુઃખ, ગરીબી નથી આવતાં. એટલે જ લોકો આખું વર્ષ મહેનત કરે છે કે લક્ષ્મી એમના ઘરમાં નિવાસ કરે. પણ આવું બધા સાથે નથી થતું. મા લક્ષ્મી સદા કોઈ પર પ્રસન્ન નથી રહેતી. આવામાં લોકો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાયો અપનાવે છે, આજે અમે આપને લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો જણાવીશું જેનાથી મા લક્ષ્મી સદા પ્રસન્ન રહેશે.

તમને જણાવી દઈએ કે ખુદ મા લક્ષ્મીએ ઇન્દ્રને એક વાત જણાવી હતી. મા લક્ષ્મીએ ઈન્દ્રને જણાવ્યું હતું કે પોતે થોડાક જ સ્થાન પર નિવાસ કરશે. ત્યારે ઈન્દ્રએ પૂછ્યું હતું કે તમારું નિવાસસ્થાન ક્યાં છે. તો આવો જાણીએ મા લક્ષ્મી ને પ્રસન્ન કરવાના ઉપાયો વિશે.
મા લક્ષ્મી એ ઘરમાં નિવાસ કરે છે જ્યાં અનાજનું સન્માન થાય છે. આવા ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે.જે ઘરમાં દાનનો મહિમા હોય છે એટલે કે દાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આવા ઘરેથી લક્ષ્મીજી ક્યારેય નથી જતાં.મા લક્ષ્મી એ ઘરમાં નિવાસ કરે છે જે ઘરમાં મંત્ર સિદ્ધિ શ્રીયંત્ર, કુબેર યંત્ર અને કનકધારા યંત્રની સ્થાપના હોય છે.જે ઘરમાં મા લક્ષ્મીજીની પૂજા અને આરાધના થાય છે ત્યાં લક્ષ્મીજીનો નિવાસ હોય છે.આંબળા, શંખ અને કમળના પુષ્પમાં લક્ષ્મીજીનો વાસ હોય છે.
જે ઘરમાં કમળ ગટ્ટની માળા, એકાંક્ષી નારિયેળ તથા દક્ષિણવર્તી શંખ હોય છે ત્યાં લક્ષ્મીજી વાસ કરે છે.જે વ્યક્તિ આંબળાના જળથી સ્નાન કરે છે અને અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુને આંબળા અર્પણ કરે છે, લક્ષ્મીજી સદાય એમની પાસે રહે છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here