જાણો ક્યારે થાય છે કાળસર્પ યોગ ની અસર.. કઈ ઉમર સુધી મુશ્કેલીનો સામનો કરવો પડશે ??? આર્ટિકલ વાંચો

0

કાલસર્પ યોગના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે પૂજા-પાઠ મંત્ર જપ વગેરે ની સાથે જ્યોતિષનો ઉપાય પણ કરવો જોઈએ.

જો બધાં જ ગ્રહ રાહુ કે કેતુની એક જ બાજુ સ્થિત હોય તો કાલસર્પ યોગનું નિર્માણ થાય છે. રાહુ કે કેતુ ની ભાગવત સ્થિતિને આધારે બાર પ્રકારના કાલસર્પ યોગનું નિર્માણ થાય છે કાળસર્પ યોગને કારણે સાત ગ્રહો નિશાની પણ આપવાની ક્ષમતા પૂરી થઈ જાય છે . તેનાથી જાતકને ૪૨ વર્ષની ઉંમર સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે .પરંતુ બીજી તરફ જો કોઈની કુંડળીમાં કાળસર્પ યોગ હોય અને જાતકની ઉન્નતિ થતી હોય, તો આવો જોઈએ કઈ પરિસ્થિતિમાં કાલસર્પ યોગની અસર નથી થતી..

જ્યારે રાહુ અને કેતુની વચ્ચે અન્ય ગ્રહો ઉપસ્થિત હોય ત્યારે કાલસર્પ યોગની અસર નથી થતી. લગ્ન કે ચંદ્રમાં અથવા તો રાહુ કે કેતુ નક્ષત્રમાં આદ્રા સ્વાતિ શતભિષા અશ્વિની મઘા મૂળ તેમાંથી હોય તો કાલ સર્પ યોગનો પ્રભાવ રહે છે.

રાહુલની શનિ મંગળ અથવા તો ચંદ્ર માં સાથેની યુતિ હોય તો આયોગની વધારે અસર થાય છે.

અનંત તક્ષક તેમજ કર્કોટક કાલસર્પ યોગમાં ક્રમશઃ
લગ્નેશ પંચમેશ સપ્તમ અને લગ્નની યુવતી રાહુની સાથે હોય તો આ યોગનો પ્રભાવ ખૂબ વધારે પડે છે..

કાલસર્પયોગની સાથે-સાથે શકત કેમદૂત અને ગ્રહોની નીચે અસંગત પરિસ્થિતિ હોય તો કાલ સર્પ યોગનો વધારે પ્રભાવ પડે છે.. જન્મ લીધા પછી અને તેના પછી કરીઅર નિર્માણ માટેના સમયે જો રાહુ અથવા તો તેની આ યુતિ ગ્રહ ની અથવા તો રાહુલ નક્ષત્રમાં સ્થિત ગ્રહની દશા હોય તો કાલસર્પયોગની વધારે અસર થાય છે

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here