જાણો કેટલી ભણેલી ગણેલી છે આ 5 ક્રિકેટર્સ ની પત્નીઓ, કોઈ છે બેંકર તો કોઈ 12 મી પાસ…..

0

મોટાભાગે સોશિયલ મીડિયા પર ક્રિકેટ જગત ની ખબરો ચર્ચા નો વિષય બની રહેતી હોય છે. જેમાં મોટાભાગે ભારત ના અંતર્ગત થનારા મેચ સાથે સંબંધિત હોય છે. આ સાથે જ ભારિતય ક્રિકેટ ખેલાડીઓની પત્ની ઓ પણ મોટાભાગે ચર્ચા માં રહેતી હોય છે. આજે અમે તમને આ 5 ક્રિકેટરો ની પત્નીઓ વિશે જણાવીશું કે આખરે તેઓ કેટલું ભણેલી છે અને હાલ તેઓ શું કરી રહી છે.  1. હરભજન સિંહ ની પત્ની ગીતા બસરા ને તો બધા જાણે જ છે.બૉલીવુડ એક્ટ્રેસ ગીતા એ પોતાનો અભ્યાસ લંડન થી પૂર્ણ કર્યો છે. પછી તેણે કિશોર નામિત કપૂર એક્ટિંગ સ્કૂલ થી આગળનો અભ્યાસ કર્યો હતો.

************************************************************
2. યુવરાજ સિંહ ની પત્ની હેજલે બૉલીવુડ ની અમુક ફિલ્મોમાં કામ કર્યું છે. લંડનની રહેનારી હેજલે લંડન થી જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જણાવી દઈએ કે હેજલે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.એક્ટિંગ નો શોખ હોવાને લીધે તે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી શકી ન હતી.
3. ભારતીય ટિમ ના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ની પત્ની સાક્ષી ધોની એ ઔરંગાબાદ થી હોટેલ મેનેજમેન્ટ નો અભ્યાસ કર્યો છે. કલકતા ની તાજ હોટેલ માં કામ કરવાના દરમિયાન તેની મુલાકાત ધોની સાથે થઇ હતી.4. ભારતીય ટિમ ના કપ્તાન વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા શર્મા ને આજે પૂરો દેશ જાણે છે.જણાવી દઈએ કે અનુષ્કા એ ઇકોનોમિક્સ થી માસ્ટર ઓફ આર્ટ્સ નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
5. પ્રિયંકા રૈના ભારતીય ટિમ ના મધ્ય ક્રમ ના બલ્લેબાજ સુરેશ રૈના ની પત્ની છે.તેણે ગાજિયાબાદ ની એન્જીનીયરીંગ કોલેજ થી બીટેક નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે એક સોફ્ટવેર એન્જીનીયર પણ રહી ચુકી છે અને હાલ તે એક બેંકર છે.  

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here