જાણવા જેવું – જાણો દાઢી રાખવા પાછળના આ 10 ફાયદા, જાણીને તમે દાઢી કરવાનું બંધ કરી દેશો


દાઢી રાખવા પાછળના ઘણા એવા ફાયદાઓ છે.

એક જમાનો હતો, જયારે યુવતીઓ મોટી દાઢી વાળા યુવકોને બાબા કહીને ચીડવ્યા કરતી હતી. ઘરથી દુર રહેતા છોકરાઓ જ્યારે દાઢી રાખીને ઘરે આવતા હોય ત્યારે તેમને ઘરમાં પણ ઘૂંસવા દેતા ન હતા. તે સમયે લોકો વાળ ઓછા અને દાઢીને વધારે કપાવતા હતા. ટીવી પર બ્લેડ અને શેવિંગ ક્રીમ ની જાહેરાતો ખુબ આવતી હતી.

પણ પછી અચાનક જ જાણે કોઈ ‘દાઢી પ્રેમી’ ની દુઆ નો અસર થયો અને છોકરીઓનો ટેસ્ટ બદલાઈ ગયો. તેઓને ક્લીન શેવવાળા છોકરાઓથી વધારે દાઢીવાળા છોકરાઓ વધુ પસંદ આવવા લાગ્યા છે. તે પણ આજકાલ પોતાના બોયફ્રેન્ડ કે હસબંડ સાથે દાઢી વધારવાની જીદ કરતી હોય છે. ઘરના લોકોએ પણ દાઢીને લીધે થતો અણગમો છોડી ડીધો છે. ગયા વર્ષે તો પૂરો નવેમ્બર મહિનો ‘નો શેવ નવેમ્બર’ ના નામથી ફેસ્ટીવલ ઉજવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલા આ બાબત ને લઈને લોકોએ પોતાની ‘બીયર્ડ લુક’ ની તસ્વીરો પોસ્ટ કરી છે. એક વાર ફરી નવેમ્બર શરુ થઇ ગયો છે. લોકોની પાસે પણ દાઢી વધારવાનું એક બહાનું મળી ગયું છે.

તો જાણો દાઢી સાથે જોડાયેલી અમુક દિલચસ્પ વાતો અને તેના ફાયદાઓ જેને સાંભળતા તમે પણ શેવ કરતા જરૂર અચકાસો.

1. અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષા:

દાઢી માત્ર તમને દેખાવામાં જ સારો લુક નથી આપતી પણ તે તમને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે. સાથે જ આ ઉમર કે ઈજા જેવા નિશાનોને છુપાવવામાં પણ મદદ કરે છે.

2. એલર્જીથી બચાવે છે:

તમારી દાઢી છોકરીઓને ઈમ્પ્રેસ કરવાની સાથે સાથે તમને ફૂલોની રજ તેમજ ઘૂળ જેવા રજકણો વાળી એલર્જીથી પણ બચાવે છે.

3. આ સમયે ખુબ જડપથી વધે છે દાઢી:

જો કે આજકાલ દાઢી વધારવાનું ચલણ તમારી ચરમસીમા પર છે અને તેના માટે બજારમાં ઘણી એવી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. પણ રાતની તુલનામાં દિવસમાં દાઢી ખુબ જડપથી વધતી હોય છે.

4. જો શેવિંગ કરવાનું બંધ કરી દેશો તો શું થાશે:

જો તમે શેવિંગ કરવાનું બંધ કરી દેશો તો તમારી દાઢી 7.5 મીટર સુધી લાંબી બની જાશે. માટે આવું તો ના જ કરશો બાકી છોકરીઓ તમને બાબા કહીને જરૂર બોલાવશે.

5.પોગોનોફોબિયા:

જે દાઢી સાથે જોડાયેલો એક પ્રકારનો ડર હોય છે. જે વ્યક્તિને પોગોનોફોબિયા હોય છે, તેઓને દાઢી રાખવાથી ડર લાગતો હોય છે. જયારે તેમને આ પ્રકારનો ડર લાગતો હોય છે તે ત્યારે તેમને પરસેવો આવી જાતો હોય છે અને હાર્ટબીટ્સ વધી જવી વગેરે જેવી ચીજો થતો હોય છે.

6. દાર્શનિક એટલા માટે રાખે છે દાઢી:

પહેલાના સમયમાં દાઢી, દાર્શનિકો ના પ્રોફેશનનું પ્રતિક માનવામાં આવી હતી, માટે તમે આ દૌર પર દાર્શનિકોની તસ્વીરો જોશો તો તમને તેઓનો લુક એવોજ જોવા મળશે.

7. આ રીતે નથી વધતી દાઢી:

ઓકોને તે ખુબજ ગલત ધારણા હોય છે કે ક્લીન શેવ કરવાથી દાઢી ખુબ જલ્દીથી વધતી હોય છે પણ આ વાત એકદમ ખોટી છે. આ ખોટી ધારણાને લીધે લોકો પોતાના ગાલ પણ છોલતા રહેતા હોય છે.

8. છોકરીઓને દાઢીવાળા છોકરાઓ આવે છે વધુ પસંદ:

સ્ટડીના અનુસાર છોકરીઓને એવા છોકરાઓ વધુ પસંદ આવતા હોય છે જેઓની દાઢી ખુબજ લાંબી અને ભરાવદાર હોય છે. અમને પૂરી ઉમ્મીદ છે કે આ વાતને જાણીને તમારું દિલ ગાર્ડન-ગાર્ડન અચૂક થઇ જાશે.

9. સંભોગ છોડી દેવા પર દાઢી પર પળે છે અસર:

જો તમે અમુક સમય માટે સંભોગ કરવાનું છોડી દેશો તો દાઢી ખુબ જડપથી વધવા માંડે છે.

10. શેવિંગ કરવામાં ખર્ચ કરો છો તમે આટલો સમય:

એક રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે વ્યક્તિ પોતાની પૂરી જિંદગીના 3,350 કલાકો શેવિંગ કરવામાં ખર્ચ કરી દેતા હોય છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
10
Wao
Love Love
10
Love
LOL LOL
4
LOL
Omg Omg
8
Omg
Cry Cry
4
Cry
Cute Cute
6
Cute

જાણવા જેવું – જાણો દાઢી રાખવા પાછળના આ 10 ફાયદા, જાણીને તમે દાઢી કરવાનું બંધ કરી દેશો

log in

reset password

Back to
log in
error: