જાણો અમિતાબ બચ્ચન KBC શો માં પોતાના કોમ્પ્યુટર સ્ક્રીન પર શું જોવે છે…કોઈને નથી ખબર …

0

હંમેશાથી જ ‘કોન બનેગા કરોડ પતી’ શો ભારતીય ટીવી શો માં નો એક Most Successful શો રહ્યો છે. સાથે જ આ શો ને હોસ્ટ કરનારા વ્યક્તિ પણ એક સફળ બોલીવુડ સુપર સ્ટાર રહી ચુક્યા છે અને હાલના દિવસોમાં પણ એક કાબિલિયતસ્ટાર છે જે નંબર વન પર મોખરે છે. એટલે કે શ્રી અમિતાબ બચ્ચન. અમિતાબ નો મેજિકલ વોઈસ આ શોમાં કાઈક અલગજ અંદાજ ઉત્પન કરે છે.

જો કે જયારે તે પોતાના શો દરમિયાન KBC સ્ક્રીન પર આવે છે ત્યારે તે પોતાના મેજિકલ શબ્દો થી આ શો ની શરૂઆત કરે છે એટલે કે, ‘દેવીઓ ઔર સજ્જનો’.

એક બાબત પણ ધ્યાન દોરવા જેવી એ છે કે દરેક સીજનમાં બીગ B તેની કોમ્પ્યુટર સ્ક્રીન ને ‘કોમ્યુટર જી’ ના નામે ઉદ્દેશે છે. અમિતાબ જે કાઈ પણ પોતાની સ્ક્રીન પર જોવે છે તેના વિશે તે હંમેશા જિજ્ઞાસુ રહેલા છે. અંતે જવાબ બહાર આવે છે અને KBC માના કોઈ પણ ખેલાડીઓ એવા જવાબ નથી આપી શક્યા કે જે ‘અભિનવ પાંડે’ એ આપ્યા હતા.

સવાલોના જવાબ આપીને, અભિનવ પાંડે એ 12.5 લાખ નો ચેક હાંસિલ કર્યો હતો. તે કહે છે કે..

આ માટે તેનું કોમ્પ્યુટર જવાબદાર હોઈ શકે છે. કેમ કે તે કન્ટેન્ટ ને સ્કીપ શકે છે અને ફરીથી ઓપરેટ પણ કરી શકે છે. સાથે જ કોમ્પ્યુટર ને ઓપરેટ કરનારો વ્યક્તિ અન્ય જગ્યાએ બેસીને પ્રશ્ન, સમય વગેરે ને સેટ કરી શકે છે. જયારે કોઈ ખેલાડીનું કોમ્પ્યુટર કે જે સ્ક્રીન માની માહિતીને સ્કીપ કરી શકતું નથી.

બચ્ચન સર ની ટીપીકલ કોમ્પ્યુટર સ્ક્રીન કે જે હાલના સવાલો, તેના ઓપ્શન્સ, વિજેતાઓની હારમાળા, વપરાઈ ગયેલી તથા બાકી વધેલી લાઈફ લાઈન વગેરેની માહિતી બતાવે છે. પણ જો વચ્ચેના સમય દરમિયાન જો તે ખેલાડી નું નામ, રહેઠાણ, જોબ,કંપની વગેરે ની માહિતી ને ભૂલી જાય તો તે પોતાની સ્ક્રીન પરના રિકોલ ઓપ્શન ની મદદથી દરેક ઇન્ફોર્મેશનનું કમબેક કરાવી શકે છે.

બીજો મહત્વનો સવાલ એ છે કે, શું અમિતાબ બચ્ચન દરેક પ્રશ્નનાં જવાબ પહેલેથીજ જાણતા હોય છે?

તો આનો જવાબ નાં છે. જ્યાં સુધી ફાયનલ એનાઉન્સ નાં થાય ત્યાં સુધી અમિતાબ ને પણ જવાબ ની જાણ હોતી નથી.

અભિનવ કહે છે કે, જો કે જ્યાં સુધી બચ્ચન સર સવાલના ઓપ્શનને ‘લોક કર દિયા જાયે’ (lock it please) નો આદેશ ના આપે તે પહેલા અમીતાબને પણ સવાલ નાં સાચા જવાબની જાણ હોતી નથી. પણ લોક કર્યા  પછીજ અમિતાબની સ્ક્રીન સાચો જવાબ, ખોટો જવાબ તેમજ પ્રશ્નનાં સાચા જવાબ વિશેની માહિતી વગેરે જેવી બાબતોની જાણ કરાવે છે.

જ્યારે ખેલાડી લાઈફ લાઈન માટેની માંગ કરે છે ત્યારે સ્ક્રીન પર શું દેખાય છે?

અભિનવે પોતાની જાતે કોમ્પ્યુટર સ્ક્રીન ની ડીટેઇલ શેર કરી હતી, જે ઉપરના જવાબ નો સારી રીતે જવાબ આપી શકશે.જેમ કે, જ્યારે ખેલાડી લાઈફ લાઈન માટે, ‘phone of friend’ ની માંગ કરે છે ત્યારે તેની સ્ક્રીન પર દરેક ફ્રેન્ડ ની લીસ્ટ હાજર થઈ જાય છે. સાથે જ ટાઇમ વોચ તેની સ્ક્રીન ને ઇન્ટરવેલ બ્રેક પણ પૂરો પડે છે. જો કે તે હોસ્ટ ની ઈચ્છા કરતા લાંબો સમય લે છે.

બચ્ચન સર અને હોટ સીટ બન્નેની સ્ક્રીન પર જડપી ગતિ માત્ર પહેલા રાઉન્ડ દરમિયાન જ રાખવામાં આવે છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!