જાણો આ અનોખા ફળના અઢળક ફાયદા, ડાયાબીટીસ થી લઈને હૃદય ને પણ રાખે છે સુરક્ષિત…

0

રસભરી એક એવું ફળ છે જેને તમે ખતરોમાં ઉગતા જોયું હશે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. રસભરી નારંગી રંગનું હોય છે જે એક નાના ટમેટા જેવી દેખાય છે. જાણો તેના જબરદસ્ત ફાયદા..

1. ડાયાબિટીસ:રસભરી ડાયાબિટીસથી પીડિત લોકો માટે ખુબ જ ફાયદેમંદ હોય છે. તેના માટે રસભરી ને બે કપ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યા સુધી તે એક કપ જેટલું ન બની જાય. રોજ સવારે આ પાણીથી ડાયાબીટીસથી છુટકારો મેળવી શકાય છે.

2. લંગ કેન્સર:રસભરી માં પોલીફિનોલ અને કેરોટિનોઇડ્સ મળી આવે છે જે કૈંસરથી લડવામાં સક્ષમ હોય છે.

3. આંખો માટે:રસભરી વિટામિન એ સારી માત્રામાં મળી આવે છે જેને રોજ ખાવામાં શામિલ કરવાથી તે શરીરમાં ઘણી હદ સુધી વિટામિન એ ની ખામી ને દૂર કરે છે. તેના ખાવાથી તમે આંખો સાથે જોડાયેલી બીમારીઓ થી બચી શકાય છે.

4. હાડકાઓની સમસ્યા:જો તમે હાડકા સાથે જોડાયેલી સમસ્યાથી પરેશાન છો તો રસભરી તમારી મદદ કરી શકે છે. તેમાં પેક્ટિન મળી આવે છે જે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની યોગ્ય માત્રા બનાવી રાખે છે.

5. હૃદય માટે:રસભરી હૃદય ને મજબૂત બનાવે છે. જેમાં ઘણા પ્રકારના ફાઈટોકેમિક્લસ મળી આવે છે જે દિલ માટે ફાયદેમંદ હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here