જાણો આ 8 સફળ ભારતીયોની કહાની, જેઓ એ કોલેજ ડીગ્રી પણ નથી હાંસિલ કરી…


આજના યુગ પ્રમાણે જોવા જઈએ તો એજ્યુકેશન, જે લાઈફમાં કઈક કરી બતાવવા માટેની એક કડી સમાન છે. એજ્યુકેશન માત્ર આપળા સ્કીલને જ ખુલ્લું નથી કરતી પણ સાથે સાથે દરેક માટે ઘણા રસ્તાઓને પણ જીવનમાં કાઈક કરી બતાવવા માટે ખોલે છે. જો કે તે છતાં પણ અમુક લોકોના જીવનમાં એજ્યુકેશન વગર જ સફળતા આવી પહોંચી છે. એજ્યુકેશન દરેકને કોઈ પણ સંજોગોમાં પૂરી રીતે મદદ કરે છે છતાં પણ અમુક ભારતીયો એવા છે કે જેઓ એજ્યુકેશન વગર જ જીવનમાં સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી છે. તેઓ સાબિત કરી બતાવ્યું કે જિવનમાં સફળ થવા માટે એજ્યુકેશન એક માત્ર રસ્તો નથી.

જાણો એવા 8 ફેમસ ભારતીયો જેઓએ કોલેજ સુધી પણ અભ્યાસ નથી કર્યો, છતાં પહોંચી ગયા સફળતાના શિખર પર.

1. સચિન તેંદુલકર:

જો તમે તમારા જુસ્સા અને લગનમાં પૂરી રીતે સક્ષમ છો તો, ક્રિકેટના ભગવાના તરીકે ઓળખાતા ‘સચિન રમેશ તેંદુલકર’ તમારા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો તમારે પણ કોઈ ફોર્મલ એજ્યુકેશનની જરૂરીયાત નથી. સ્ટડી સચિનને પુરતી રીતે મદદ કરતી ન હતી માટે તેમને 10 ધોરણ પછીજ પોતાનો અભ્યાસ છોડી દેવાનો નિર્ણય કર્યો. અને જુઓ આજે સચિન ક્યા પહોંચી ગયો છે.

2. અમીર ખાન:

અમીર ખાનને બોલીવુડના બેસ્ટ એક્ટર માના એક ગણવામાં આવે છે. અમીર ખાનને ‘Mr. Perfectionist’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આમીરે સ્કુલ ખતમ થતાજ પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. ત્યાર બાદ પોતાના અભ્યાસને આગળ વધારવાના બદલે તેમને પોતાના પેશનને આગળ વધારવાનું વિચાર્યું. અને આજે આમીર શિખરના ટોંચ સુધી પહોંચી ગયો છે.

3. દીપિકા પાદુકોણ:

ખુબજ ટૂંકા સમયગાળામાં દીપિકા પાદુકોણ એક સફળ અભિનેત્રી સાબિત થઇ છે, અને આજ હર કોઈની ફેવરીટ પણ બની ચુકી છે. દીપિકાએ  Indira Gandhi National Open University માં સોશીયોલોજી વિષય માટે   Bachelor of Arts course માટે પ્રવેશ મેળવ્યો હતો, પણ તે તેના અંત સુધી જઈ શકી ન હતી. દીપિકાએ પોતાની બેચલરની આ ડીગ્રી પૂરી કરી ન હતી. એક સક્સેફુલ અભિનેત્રી તરીકે તેનું એજ્યુકેશન ક્યારેય પણ તેના કેરિયરમાં બાધા લાવ્યું ન હતું.

4. ગૌતમ અદાની:

ગૌતમ અદાની ભારતના સફળ બીઝનેસમાના એક છે. ગૌતમે પોતાની કોમર્સ માટેની ડીગ્રી માટે પ્રવેશ જરૂર મેળવ્યો પણ તેને અળધેથી જ છોડી દીધું હતું.  તેમણે પોતાનો અભ્યાસ લેફ્ટ કર્યા બાદ તરતજ પોતાના બીઝનેસ માટેના પગલાં લેવા લાગ્યા હતા. આજે કોઈ પણ તેની ડીગ્રી કે અભ્યાસ વિશે નથી પૂછતું કેમ કે તેનો બીઝનેસ દુનિયાના ઘણા એવા વિસ્તાર સુધી ફેલાયેલો છે.

5. મેરી કોમ:


મેરી કોમ ભારતના ટોપ સ્પોર્ટ્સ મહિલાઓમાની એક છે. મેરી કોમ ઘણા એવા સ્પોર્ટ્સની હિસ્સો રહેલી છે જેના થકી તેને ઘણી એવી ખ્યાતી પ્રાપ્ત થઇ છે.

6. અક્ષય કુમાર:

અક્ષય કુમાર જે બોલીવુડ દુનિયાનો એક વફાદાર એક્ટર રહ્યો છે. અક્ષયે પોતાની સ્કુલ આર્ટસ શીખવા માટે ડ્રોપ કરી દીધી હતી. અક્ષયના મંતવ્ય મુજબ અક્ષય માટે ફોર્મલ એજ્યુકેશન પોતના જીવનનો ક્યારેય પણ કોઈ મહત્વનો પાર્ટ રહ્યો નથી.

7. વિરાટ કોહલી:


વિરાટ કોહલીએ ખુબ નાની ઉમરમાં જ ક્રિકેટ જગતમાં એક અનોખી મિસાલ કાયમ કરી હતી. હાલની જનરેશનમાં પણ એક બેટ્સમેન તરીકે વિરાટ કોહલી જ સૌથી મોખરે છે.  વિરાટ કોહલીએ તેના ક્રિકેટ ગુરુ સચિન તેંદુલકરના માર્ગદર્શન હેઠળ પોતાનો અભ્યાસ લેફ્ટ કરી દીધો હતો. તેણે પોતાના ફોર્મલ અભ્યાસને બદલે ક્રિકેટમાં પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું.

8. સલમાન ખાન:

સલમાન ખાન બોલીવુડના સફળ એકટર માનો એક છે. ‘ભાઈજાન’ તરીકે ફેમસ થયેલો સલમાન તેના સમયમાં ક્યારેય પણ કોલેજ જવાને બદલે તેણે તેના એક્ટર બનવાના સપનાને આગળ વધારવાનું વિચાર્યું. આજે તેના મીલીયંસ જેટલા ફોલોવર્સ છે. ફિલ્મો કરવાની સાથે સાથે તેની પાસે પોતાનું  ‘Being Human’ બ્રાંડ છે. સાથેજ સલમાન પાસે પોતાનું પ્રોડક્શન હાઉસ છે, સાથે જ હાલના સમયમાં તે ‘બીગ બોસ’ નામના રીયાલીટી શો ને હોસ્ટ કરી રહ્યો છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

જાણો આ 8 સફળ ભારતીયોની કહાની, જેઓ એ કોલેજ ડીગ્રી પણ નથી હાંસિલ કરી…

log in

reset password

Back to
log in
error: