દુનિયાનું એક એવું ગામ જે કોઈ જન્નત થી ઓછું નથી, આવતા જ લોકો બંધુ જ ભૂલીને અહીંની સુંદરતામાં ખોવાઈ જાય છે….

0

જો વાત કરવામાં આવે રજાઓ વિતાવવા માટેની તો સૌથી પહેલા મગજ માં પહાડ અને હરિયાળી ના જ વિચારો આવે છે, બર્ફીલા પ્રદેશ માં મસ્તી કરવા માટે મન લલચાવા લાગે છે. પણ જો અમે તમને કહીયે કે આ વખતે તમે રજાઓ પહાડો ને બદલે રેગિસ્તાન માં વિતાવો, તો તમે શું કહેશો?
ગરમ રેગિસ્તાન ની વચ્ચે એક ચમકી રહેલું ગામ તમારું મન મોહી લેશે. આ ગામ નું નામ ‘હુંકાચાઇના’ છે. જણાવી દઈએ કે સાઉથ પેરુ ના ઈસા શહેર થી માત્ર 8 કિલોમીટર ના અંતર પર આ ગામ વસેલું છે. રેતી ના ઢગલાઓ ની વચ્ચે વસેલા આ ગામ માં ખુબ જ સુંદર ઝીલ છે.
પ્રકૃતિના ખોળા માં વસેલું છે આ આ ગામ:
અંધારી રાત માં વાતી રેતીલી હવાઓ ની વચ્ચે નો આનંદ તમને ખુશ કરી દેશે. આ ગામમાં રાત થતા જ જાણે કે એવું લાગે છે કે તે કોઈ જન્નત થી ઓછું નથી, અને જાણે કે બધી જ સુંદરતા આ જમીન પર આવીને વસી છે. ચારે બાજુ વિરાન રેગિસ્તાન છે અને વચ્ચે નાનું એવું આ ગામ સ્થિત છે, અને ગામની વચ્ચે નાનું એવું ઝીલ પણ છે.આ સુંદર ગામ સુધી પહોંચવું કોઈ રોમાન્ચ થી ઓછું નથી. જયારે તમેં આ ગામ પહોંચશો ત્યારે અહીં મળનારી સુવિધાઓ જોઈને તમે પણ હેરાન રહી જાશો.આ અદ્દભુત ગામ માં માત્ર 100 લોકો જ રહે છે. અહીં ઘર કરતા તો વધારે રેસ્ટોરેન્ટસ અને રિસોર્ટ્સ બનેલા છે.
દુનિયાભરના લોકો અહીં આવીને આ નજારાનો અદ્દભુત આનંદ લે છે. અહી એકવાર લોકો આવે છે તો જલ્દી થી પાછા જવાનું નામ નથી લેતા કેમ કે આ ગામની સુંદરતા જ એકદમ અદ્દભુત છે.
અહીં તમે બોટિંગ કરવાનો અને બગ્ગી માં બેસવાનો અનેરો આનંદ પણ મેળવી શકો છો.
Author: GujjuRocks Team (વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here