નવા વર્ષના પહેલા જ્હાન્વી કપૂરે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, પિતા બોની કપૂર ને ખબર પણ નથી….

0

નવા વર્ષના શરૂ થવામાં ભલે હવે અમુક જ કલાકો બાકી રહ્યા હોય પણ શ્રી દેવી ની દીકરી જ્હાન્વી કપૂરે નવા વર્ષની શરૂઆત થતા પહેલા જ પુરી પ્લાનિંગ કરી લીધી છે. જ્હાન્વી કપૂરે આ વર્ષે ફિલ્મ ‘ધડક’ દ્વારા બૉલીવુડ માં એન્ટ્રી લીધી હતી. પણ નવું વર્ષ આવતા પહેલા તેમણે કંઈક એવું કરી નાખ્યું કે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ નિર્ણય ની જાણકારી તેના પિતા બોની કપૂર ને પણ ન હતી.ધડક ફિલ્મમાં જ્હાન્વી કપૂર સિમ્પલ લુક માં નજરમાં આવી હતી. લાંબા વાળ અને શર્મીલી અદા થી તેણે ઘણા લોકોને ઈમ્પ્રેસ કરી દીધા હતા. એવામાં હવે જ્હાન્વી કપૂરે પોતાના લુકમાં બદલાવ કર્યો છે. જ્હાન્વી એ આ બદલાવ એક મેગેજીન ના ફોટોશૂટ માટે કર્યો છે.
નવા વર્ષના પહેલા જ્હાન્વી કપૂર નો આ લુક સોશિયલ મીડિયા પર ખુબ જ હલ્લો મચાવી રહ્યો છે. જેમાં જ્હાન્વી પીળા રંગના ઓફ શોલ્ડર ડ્રેસ પહેરેલી નજરમાં આવી રહી છે. ખાસ વાત એ છે કે જ્હાન્વી એ નવા સ્ટાઇલ ના વાળ કપાવ્યા છે જેમાં તે ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી છે. જ્હાન્વી એ કોસ્મોપોલીટન ઇન્ડિયા મેગેજીન ના જાન્યુઆરી એડિશન માટે આ ફોટોશુટ કરાવ્યું છે.
આ મૈંગેજીન મેગેજીન ના ફોટોશૂટ માટે જ્હાન્વી એ પોતાના દેખાવમાં બદલાવ કર્યો છે. વીડિયોમાં જ્હાન્વી કહી રહી છે કે તેણે મેગેજીન ના કવર શૂટ માટે વાળને કાપ્યા છે. જયારે પપ્પા ને આ વાતની જાણ થશે ત્યારે તે કદાચ મને મારી પણ દેશે. તમને જણાવી દઈએ કે શ્રીદેવી ના નિધન પછી જ્હાન્વી અને ખુશી કપૂર પિતા બોની કપૂર ના હૃદય ની ખુબ જ નજીક છે. બોની કપૂર પોતાની બંને દીકરીઓ ને માં અને બાપ બંને નો પ્રેમ આપી રહ્યા છે.
ફિલ્મ ની વાત કરીયે તો જ્હાન્વી કપૂર કરન જૌહર ની ફિલ્મ ‘તખ્ત’ માં નજરમાં આવી શકે તેમ છે. જ્હાન્વી કપૂર એ આજ વર્ષે ઈશાન ખટ્ટર ની સાથે ફિલ્મ ‘ધડક’ થી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ ને બોક્સ ઓફિસ પર કઈ ખાસ રિસ્પોન્સ મળ્યો  ન હતો. જો કે જ્હાન્વી અને ઈશાન ની એક્ટિંગ ના ખુબ વખાણ કરવામાં આવ્યાં હતાં. 

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here