જમ્યા પછી આ 4 કામ બિલકુલ પણ ન કરવું નહીં તો તમારા શરીરમાં બીમારીઓનું આગમન થશે..

આપણે આપણા daily life અમુક એવી ભૂલો કરી દઈએ છે જેના કારણે આગળ આપણને પસ્તાવાનુ થાય છે. જમ્યા પછી આપણે અમુક એવા કામ કરી દઈએ છીએ જેના કારણે આપણને પસ્તાવાનો વારો આવે છે.

1) જમ્યા પછી ક્યારે સ્મોકિંગ ન કરવું જોઈએ. કારણ કે સ્મોકિંગ કરવું એ આપણા શરીર માટે હાનિકારક છે. સ્મોકિંગ માં નિકોટીન ભારે માત્રામાં હોય છે. જે આપણા લોહીમાં પ્રવેશ કરે છે. અને તે બ્લડ માં રહેલા ઓક્સિજનને ઓછો કરે છે. જેના કારણે આપણી પાચનશક્તિ મંદ પડી જાય છે અને ખાવાનું બરાબર પચતું નથી.

2) જમ્યા પછી તરત જ સૂવું નહીં. આપણે જાણીએ છે કે જમ્યા પછી તરત જ જલદી આવી જાય છે પરંતુ જમ્યા પછી તરત ઊંઘવું નહીં. જો તમે તરત સુઈ જશો તો ખાવાનુ ડાયજેસ્ટ નહીં થાય. જમ્યા પછી હંમેશા સ્થિર રહેવું જેના કારણે આપણું જલ્દી ડાયજેસ્ટ થઈ જશે.

3) જમ્યા પછી તરત જ ચાલવુ નહીં. ચાલુ એ આપણા શરીર માટે ફાયદાકારક છે પણ જમ્યા પછી તરત જ ન ચાલવુ. જ્યારે આપણે ખાઈએ છે ત્યારે લોહીનો ફુલો આપણા ડાયજેશન સિસ્ટમ પર જતો હોય છે. જો તમે તરત જ ચાલવાનું શરૂ કરશો તો લોહીનો ફ્લો ડાયજેશન સિસ્ટમમાંથી ખસીને બીજે જતો રહેશે. ચેતનાથી આપણા શરીરને ડાયજેશન સિસ્ટમ વિક પડી જશે અને ખાવાનું બરાબર પાચશે નહીં.

4) જમ્યા પછી તરત જ ક્યારે ચા કે કોફી ન પીવી. કારણ કે આ વસ્તુની અંદર કે કેફિન ખૂબ જ માત્રામાં હોય છે. જો તમે જમ્યા પછી તરત જ ચા કે કોફીનું સેવન કરશો તો તમારા શરીરમાં આયર્નની માત્રા ઓછી થશે. આયનની કમીના કારણે ફોનમાં કમી આવે છે જેથી એનિમિયા જેવા રોગ ફેલાય છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!