તમારા ચહેરા ને ક્યારેય ઘરડો નહિ થવા દે આ ફળનું પાન, એક વાર જાણીલો સરળ ઉપાય…

0

તમે એક કહેવત તો સાંભળી જ હશે કે,”आम के आम गुठलियों के दाम” ઠીક આ જ બાબત તમે જામફળ ના સંદર્ભ માં પણ કહી શકો છો કેમ કે જામફળ ના તો ફાયદા છે જ પણ જામફળના પાન જામફળ કરતા પણ વધારે ફાયદેમંદ હોય છે. જામફળ ના પાન ના ઘણા સ્વાસ્થ્ય વર્ધક લાભ છે જેના વિશે તમને ખબ પણ નહિ હોય.
જામફળ ના પાન માં એવા ચમત્કારી ગુણ છે છે જે તમારી ઘણી એવી બીમારીઓને ક્ષણ વાર માં દૂર કરી શકે છે. ત્વચા, વાળ, અને સ્વાસ્થ્ય ની દેખભાળ માટે જામફળ ના તાજા પાન નો રસ કે પછી તેની બનેલી ચા ખુબ જ ફાયદેમંદ હોય છે.
વજન ઘટાળવો હોય, ગઠિયા ની પીડા થી ચિંતતી હોવ, કે પછી પેટ માં સારું રહેતું ન હોય, તો તમે જામફળ ના પાનનો રસ નો પ્રયોગ કરી શકો છો. એવામાં દરેક કોઈએ જામફળ જરૂર ખાધા હશે પણ શું તમે ક્યારેય જામફળ ના પાન ખાધા છે?
અને જો નથી ખાધા તો ખાવાનું શરૂ કરી દો કેમ કે તેનાથી ઘણા એવા આયુર્વેદિક લાભ મળે છે. એવામાં તમે જામફળ ના પાન થી તમારા ચેહરા ને પણ ચમકદાર અને યુવાન બનાવી શકો છો.

આવી રીતે કરવો પ્રયોગ:જામફળ ના બે પાન લો અને તેને સારી રીતે બારીક રીતે પીસી લો. આ પેસ્ટ ને તમારા ચેહરા પર લગાવી લો, અને તેને અળધા કલાક સુધી ચેહરા પર જ રહેવા દો. તેના પછી નવશેકા પાણીથી તમારા ચેહરા ને સારી રીતે ધોઈ લો.
સાથે જ તમારે જામફળ ના પાન ને પણ ચાવી ચાવીને ખાવાના રહેશે, આવું કરવાથી અમુક જ દિવસોમાં તમારા ચેહરા ની ત્વચા ચમકદાર અને રોગમુક્ત થઇ જાશે. કેમ કે જામફળ ના પાન માં એન્ટી બાયોટિક ગુણ હોય છે.જે તમારા શરીર માં થતી એલર્જી થી તમને બચાવે છે. જો તમે આવું લગાતાર કરો છો તો તેનાથી તમારા ચેહરા ની ત્વચા પર કરચલીઓ નહિ પડે અને તમારા ચેહરા ની ત્વચા હંમેશા યુવાન દેખાશે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here