જાગૃત લોકો પણ નહિ જાણતા હોય HIV સાથે જોડાયેલા તથ્યો, જાણીને ચોંકી જાશો…માહિતી વાંચો આગળ


ચોંકાવનારા છે તથ્યો

એડ્સ એક એવી મહામારી છે, જેનાથી હાલ લોકો બિલકુલ અજાણ છે. આ એક જાનલેવા બીમારી છે જો HIV ઇન્ફેકશનના કારણે હોય છે.HIV ઇન્ફેકશનને એડ્સની સ્થિતિ સુધી પહોંચવામાં પણ સમય લાગે છે. HIV  વિશે એક બેડ ન્યુઝ એ છે કે તેના લક્ષણોની આસાનીથી જાણ થઇ શક્તિ નથી. જો કે ગુડ ન્યુઝ એ છે કે આજના સામાન્ય લોકો પણ એડ્સની બાબતમાં જાગરુક બની ચુક્યા છે.

લગભગ મોટા ભાગના લોકો જાણતા હોય છે કે HIV અસુરક્ષીત સંબંધો, દુશિત ખૂન અને ઇન્ફેકટેડ નિડલ્સ વગેરે નો ઉપયોગ કરવાને લીધે થતું હોય છે. જણાવી દઈએ કે એડ્સ ખુદ એક બીમારી નથી. પણ તે આપળી ઈમ્યુન સીસ્ટમને કમજોર બનાવી નાખે છે. આ કારણથી આપળું શરીર નાના-મોટા ઇન્ફેકશનથી પણ બચાવી નથી શકતું.

આજે અમે એડ્સ વિશેના અમુક તથ્યો લાવ્યા છીએ જેને જાણવું દરેક માટે ખુબજ જરૂરી છે.

1. લાખોમાં બાળકોની સંખ્યા:


WHO ના આંકડા અનુસાર 2015માં એવરેજ 36.7 મિલિયન લોકો HIV થી રોગીત થયા હતા. જેમાં 1.8 મીલીયન તો બાળકોજ છે. સાથે જ આ સંક્રમણ ગરીબ અને મધ્યમવર્ગીય આબાદી વાળા લોકોમાં ખુબ વધુ જોવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2015 માં HIV ના 2.1 મિલિયન નવા પીડિતો સામે આવ્યા છે.

2. મૌત નો આંકડો:


અનુમાંનત: આજ સુધી દુનિયાભરમાં 35 મિલિયન લોકોની HIV સંબંધિત કારણો ને લીધે મૌત થઇ છે. જેમાં પણ 1.1 મિલિયન મૌત માત્ર 2015માં થઇ હતી.

3. HIV ના સમયે સંભોગ:


HIV  ઇન્ફેકટેડ પાર્ટનરની સાથે સંભોગ કરવું હમેશાથી જ ખતરા જનક રહ્યું છે. જો કે નિરોધનો ઉપયોગ કરવાથી આ રિસ્કને ઓછુ કરી શકાય છે. સાથે જ ઓરલ સંભોગ પણ એક વિકલ્પ છે. પણ તે સમયે મુખની અંદર કોઈ પણ પ્રકારની ઈજા ન થવી જોઈએ. કેમ કે તે 100% સેફ નથી માટે સંતુસ્ટી મેળવવા માટેનો અન્ય ઉપાય આજ્માવવો જોઈએ.

4. HIV એડ્સ નહિ:

રાહતની વાત છે કે ભે તમે લાંબા સમય સુધી HIV  થી પીડિત છે પણ એનો મતલબ એ નથી કે તમને પણ એડ્સ છે. લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવા કઈક અન્ય થેરાપી લઈને HIV ના ગ્રોથનો કંટ્રોલ કરી શકાય છે. સાથે જ અન્ય પ્રકારના ઇન્ફેકશનથી પણ બચી શકાય છે.

5. આ દેશથી શરૂઆત:

ઇબોલા અને અન્ય ખતરનાક વાયરસની જેમ HIV  પણ પહેલી વાર ક્યાંકથી તો આવ્યોજ હશે. જણાવી દઈએ કે HIV એ સૌથી પહેલા આફ્રિકા જેવા દેશને પોતાની જપેટમાં લીધું હતું. તેના પછી 10 વર્ષમાંજ પૂરી દુનિયામાં ફેલાઈ ગયું હતું.

6. મચ્છરથી નથી HIV:

મચ્છર પોતાની લાર થી ડેન્ગ્યું, મલેરિયા વગેરે ફેલાવી શકે છે. પણ તેની અંદર HIV વાઈરસ લાંબા સમય સુધી ટકી શકતું નથી કે તે તેને લાળ સાથે ટ્રાન્સફર કરે.

7. જલ્દી આવે છે બુઢાપો:


લોકો HIV થી પીડિત બને છે, તેમાં બુઢાંપો ખુબ જલ્દીથી જોવા મળે છે. એવું એટલા માટે હોય છે કેમકે આ વાયરસ ક્રોનિક ઇંફ્લામેષન(લાંબા સં સુધી સુજન બની રાખવી) ની સ્થિતિ પૈદા કરે છે.

8. માતાને લીધે બાળકોમાં ટ્રાન્સફર:

પ્રેગનેન્સી, ડીલીવરી કે બ્રેસ્ટ ફીડીંગના સમયે HIV પોઝીટીવ માતા દ્વારા બાળકમાં આવી શકે છે. જેની શંકા 15 થી 45% જેટલી રહે છે. જો કે આ શંકા ને antiretroviral ની મદદથી 5% સુધી લાવી શકાય છે.

9. થયું એલિમિનેશન:

આ સંબંધમાં એક સકારાત્મક તથ્ય એ છે કે 2015માં ક્યુબામાં HIV અને syphilis નો  ‘mother to child transmission’ ખત્મ થઇ ચુક્યો છે. ક્યુબા આવું કરવા માટેનો દુનિયાનો સૌથી પહેલો દેશ છે.

10. HIV થી ટીબી:

HIV માત્ર એડ્સ જ નહિ પણ ટીબી જેવી ખતરનાક બીમારીને પણ વધારી દે છે. વર્ષ 2013 ના સમયે HIV થી ગ્રસિત 3,60,000 મરીજો ની મૌત ટીબી ને લીધે થઇ હતી.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
3
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

જાગૃત લોકો પણ નહિ જાણતા હોય HIV સાથે જોડાયેલા તથ્યો, જાણીને ચોંકી જાશો…માહિતી વાંચો આગળ

log in

reset password

Back to
log in
error: