બૉલીવુડ સીતારાઓથી ચમકાઈ ઉઠ્યું ઉદયપુર, સલમાન-આમિર સહીત પહોંચ્યું પૂરું બૉલીવુડ….18 Photos જુવો

0

મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન ના પ્રિ-વેડિંગ સમારોહ ના મૌકા પર ઉદયપ્રુર ચમકાઈ ઉઠ્યું છે. તેના આ સમારોહમાં બૉલીવુડ ના અનેક સુપરસ્ટાર્સ આવી પહોંચ્યા છે. જેમાં સલમાન ખાન થી લઈને પ્રિયંકા ચોપરા સુધીના કિરદારો પણ શામિલ છે. તમને જણાવીએ કે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં સિતારાઓ ઉદયપુર આવી ચુક્યા છે.

1. જૉન અબ્રાહમ એ મારી શાનદાર એન્ટ્રી:2.અભિનેત્રી શબાના આઝમી કઈક આવા અંદાજ માં જોવા મળી:
3. ઉદયપુર પહોંચી કૈટરીના કૈફ:4. પતિ ની સાથે પહોંચી અભિનેત્રી વિદ્યા બાલન:
5. કરન જોહર એકદમ શાનદાર અંદાજ માં:
6. રવીના ટંડન પોતાની દીકરી ની સાથે:
7. કરિશ્મા કપૂર કઈક આવા અંદાજમાં નજરમાં આવી:
8. અભિષેક બચ્ચન કારમાંથી ઉતરી રહેલા:
9. ઐશ્વર્યા રાઈ સાથે દીકરી આરાધ્યા બચ્ચન:
10. ગજબનો છે પરિનીતિ ચોપરા નો લુક:
11. પિતા બોની કપૂર ની સાથે પહોંચી જ્હાન્વી કપૂર:
12. સલમાન ખાન પોતાના દબંગ અંદાજમાં આવ્યા નજરમાં:
13. જીવા ની સાથે નજરમાં આવી સાક્ષી ધોની:
14. વિચારમાં પડેલા વરુન ધવન:
15. બૉલીવુડ ના ખિલાડી અક્ષય કુમાર:
16. ઉદયપુર પહોંચ્યા આમિર ખાન અને પત્ની કિરણ રાવ:17. નવવિવાહિત જોડી પ્રિયંકા ચોપરા-નિક જોનસ પણ આવી પહોંચ્યા.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here