મંડપ માં પહોંચવાથી લઈને જયમાળા-કન્યાદાન સુધી ના ઈશા ના ગ્રાન્ડ લગ્ન ની તસ્વીરો…7 Photos જુવો અંદરના

0

ઈશા અંબાણી અને આનંદ પીરામીલ ના લગ્નમાં દરેક ક્ષણ ખાસ રહી હતી. આ લગ્ન ની અમુક અંદર ની તસ્વીરો સામે આવી છે. ઈશા-આનંદ લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે. બી ટાઉન, રાજનીતિ અને ખેલ જગત ના ઘણા મોટા દિગ્ગજ લોકો આ લગ્નમાં મહેમાન બનીને પહોંચ્યા હતા.

આ લગ્નમાં ઈશા-આનંદ બંને એક સરખા કલર ના આઉટફિટ માં નજરમાં આવ્યા હતા. ઈશા એ લાઈટ ગોલ્ડન કલર નો લહેંગો પહેરી રાખ્યો છે અને સાથે જ હેવી ડાઈમંડ જવેલરી પણ પહેરી રાખી છે. સાથે જ આનંદ પીરામીલ પણ ગોલ્ડન કલર ની જવેલરી માં નજરમાં આવ્યા હતા.ઈશા અંબાણી ના લગ્ન નો સૌથી ખાસ સમય જયમાળા નો રિવાજ રહ્યો હતો. જાયમાળા લઈને જઈ રહેલી ઈશા અંબાણી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ દરમિયાન પારંપરિક સ્વરૂપે દુલ્હન ના બંને ભાઈ આકાશ અને અનંત અંબાણી એ ચુંદળી પકડી રાખી હતી.લગ્ન માં જયમાળા રિવાજ ના દરમિયાન મિત્રો એ હસી-મજાક પણ કર્યો હતો. આ દરમિયાન વર-વધુ ના મિત્રો એ તેમને ઊંચકી પણ લીધા હતા. જયમાળા સેરમીની નો આ વિડીયો પણ સામે આવી ગયો છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ પોતાની દીકરી નું કન્યાદાન કર્યું હતું. આ દરમિયાન અમિતાબ બચ્ચન એ લગ્નમાં કન્યાદાન નો રિવાજ અને તેનો અર્થ અને મહત્વ સમજાવ્યું હતું. દીકરી નું કન્યાદાન કરતી વખતે પિતા મુકેશ અંબાણી અને માતા નીતા અંબાણી થોડા ભાવુક થઇ ગયા હતા.
ઈશા અંબાણી ના લગ્નની આ સૌથી ક્યૂટ તસ્વીર છે. આનંદ પીરામીલ પોતાની પત્ની ની સામે હાથ જોડી રહ્યા છે. આ સિવાય રિપોર્ટ અનુસાર બંને ના લગ્ન ની રીશેપ્શન પાર્ટી 14 ડિસેમ્બર ના રોજ Jio ગાર્ડનમાં યોજાઈ શકે તમે છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

આજે છે ઈશા અંબાણી-આનંદ પીરામીલ ના ભવ્ય લગ્ન, લગ્ન નો ખર્ચ સાંભળીને ચોંકી જાશો….

મુકેશ-નીતા અંબાણી ની લાડલી દીકરી આજે આનંદ પીરામીલ ની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન ને લઇને ફેન્સ માં ખુબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે અને દરેક કોઈ આ લગ્ન વિશે જાણવા માગે છે. જણાવી દઈએ કે લગ્ન માટે મુંબઈ માં અંબાણી હાઉસ એન્ટેલિયા ને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે, અને લગ્ન ની દરેક તૈયારીઓ થઇ ચુકી છે માત્ર સાત ફેરા લેવાની જ વાર છે. આ સિવાય ફેન્સ આ આલીશાન અને રોયલ લગ્ન માં થયેલા ખર્ચા જાણવા માટે પણ ઉત્સુક છે જેને લઈને લગ્ન ના ખર્ચા ની અમુક ડિટેઇલ સામે આવી છે.રિપોર્ટ અનુસાર તેને દેશના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે, જેનો ખર્ચ 10 કરોડ ડોલર(723 કરોડ રૂપિયા) જણાવામાં આવી રહ્યો છે.

સુરક્ષા ની પુરી વ્યવસ્થા:

લગ્ન એન્ટેલિયામાં થવાના છે. જેને લીધે પુરા એરિયા માં સુરક્ષા ની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. રિપોર્ટ અનુસાર પોલીસ નું કહેવું છે કે આ વિસ્તાર માં મહેમાનો ના આવવા-જાવાને લીધે થોડી ભીડ જામ થઇ શકે તેમ છે.

લગ્ન માં હશે ખુબ ઓછા મહેમાનો:

ઉદયપુર સ્થિત સંગીત સમારોહ માં જેટલા મહેમાનો આવ્યા હતા, તેના હિસાબે લગ્ન માં ખુબ જ ઓછા મહેમાનો હશે. જાણકારી છે કે 600 જેટલા મહેમાનો લગ્ન માં શામિલ થાશે, જેમાં વધુમાં વધુ બંને નો પરિવાર અને મિત્રો હશે.

2 રીશેપ્શન પાર્ટી:

રિપોર્ટ અનુસાર ઈશા-આનંદ પોતાના લગ્ન ની બે રીશેપ્શન પાર્ટી આપશે. એક રીશેપ્શન 14 ડિસેમ્બર ના રોજ યોજાઈ શકે તેમ છે જેનું આયોજન Jio ગાડર્નમાં હશે. આ પાર્ટી માં પરિવાર અને અમુક મિત્રો શામિલ થાશે. જયારે 15 ડિસેમ્બર ના રોજ બંને પોતાના કર્મચારી અને ઓફિસ ના લોકો માટે રીશેપ્શન રાખશે. જેનું આયોજન પણ Jio ગાર્ડનમાં જ રાખવામાં આવશે.

સલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો HOT અવતાર અને ભાઈ અરબાઝ ની ગર્લફ્રેન્ડ અને મલાઈકા આવી ગયા સામસામે અને…

ગયેલી રાતે અર્પિતા ખાન એ પોતાના ઘરે પોતાની માં સલમા ખાન ના જન્મદિવસ ની પાર્ટી રાખી હતી, જ્યાં ખાન બ્રધર્સ પણ આવી પહોંચ્યા હતા.આ પાર્ટીમાં સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન ના સિવાય મલાઈકા અરોરા પણ નજરમાં આવી હતી.
જ્યા અરબાઝ ખાન પણ પોતાની ગર્લફ્રેન્ડ જોર્જિયા ની સાથે પહોંચ્યા હતા. એવામાં મલાઈકા એ એકલા જ તેઓની વચ્ચે એન્ટ્રી કરી હતી.
સલમાન ખાન પણ બ્લુ જીન્સ અને ગ્રે ટીશર્ટ માં કૈજ્યુઅલ લુક માં નજરમાં આવ્યા હતા.
મલાઈકા મજેન્ટા કલર ના બૈકલેસ ગાઉન માં ખુબ જ હોટ દેખાઈ રહી હતી.
મલાઈકા ની સાથે આ પાર્ટી માં તેની બહેન અમૃતા અરોરા પણ નજરમાં આવી હતી.
અર્પિતા ખાન એ પોતાની માં માટે ખાસ બર્થડે પાર્ટી રાખી હતી.
પોતાના બર્થ ડે સેલિબ્રેશન માટે અર્પિતા ના ઘરે પહોંચી સલમાં ખાન.
જોર્જિયા એ ઓફ વ્હાઇટ પેન્ટ અને શિમર બ્લેક જેકેટ પહેરી રાખ્યું હતું.આ પાર્ટી માં સલમા ખાન ની વેવાણ રહી ચુકેલી મલાઈકા ની માં પણ નજરમાં આવી હતી.
સલમાન ની બીજી માં હેલન પણ અર્પિતા ના ઘરે આ પાર્ટીમાં શામિલ થઇ હતી.
સોહેલ ખાન નો દીકરો પણ આ સેલિબ્રેશન માં પહોંચ્યો હતો.આ મૌકા પર સોહેલ-અર્પિતા એ કૈમેરા ની સામે પોઝ આપ્યા હતા.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here