ઈશા અંબાણી ની કમાણી ની આગળ કંઈપણ નથી તેના થનારા ભાવિ પતિ ની આવક….જાણો કોણ કેટલું કમાય છે

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ચેયરમેન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી આજ વર્ષ ડિસેમ્બર માં બિઝનેસમૈન અજય પીરામીલ ના દીકરા આનંદ પીરામીલ સાથે લગ્ન કરશે. હાલના દિવસોમાં ઈશા પોતાની સગાઈ ને લઈને ખુબ ચર્ચા માં છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની આ દીકરી રિલાયન્સ ચેયરમેન ઇન્ડસ્ટ્રીઝ ની ઘણી એવી કંપનીઓ ની દેખભાળ કરે છે. 26 વર્ષીય ઈશા અંબાણી ની વર્ષ ની કમાણી જાણીને તમે હેરાન જ રહી જાશો. ઈશા ની વર્ષ ની કમાણી 4710 કરોડ રૂપિયા છે.ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ઈશા એ અમેરિકા ની ગ્લોબલ કંસલ્ટેન્સી ફર્મ મેકિન્સે માં જોબ શરૂ કરી હતી. તેના પછી ભારત આવ્યા પછી તે રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રિટેલ ની ડાયરેક્ટર બની. તે જયારે 16 વર્ષની હતી ત્યારે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં 80 મિલિયન ડોલર ના શેયર ની માલકીન હતી. ઈશા નું નામ 12 સૌથી પાવરફુલ બિઝનેસ વુમેન ની લિસ્ટ માં શામિલ છે. ઈશા એ આ બધી દૌલત પોતાના દમ પર હાંસિલ કરી છે.

કોણ છે આખરે ઈશા ના ભાવિ પતિ આનંદ પીરામીલ:પીરામીલ ગ્રુપ ના એગ્જીક્યુટીવ ડાયરેક્ટર આનંદ પીરામીલ ફાર્મા, ફાઇનૅન્શિયલ સર્વિસ, રિયલ એસ્ટેટ ગ્લાસ પેકેજીંગ અને ઇન્ફોર્મેશન સર્વિસીઝ જેવા કારોબાર ની દેખરેખ કરે છે. આનંદ ની વર્ષની કમાણી 350 લાખ કરોડ રૂપિયા છે. આનંદ ના પિતા અજય પીરામીલ શ્રીરામ ગ્રુપ તથા પીરામીલ ગ્રુપ ના ચેયરમેન છે. આ સિવાય તે દેશના 22 માં સૌથી ધનવાન વ્યક્તિ છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡