આઈપીએલ નાં સટ્ટામાં કરોડો રૂપિયા હારી ગયો છે સલમાનનો ભાઈ…..વાંચો અહેવાલ

આઇપીએલમાં સટ્ટો ભલે અવૈધ છે પણ આપણે બધા જાણીએ જ છીએ કે તે ચોરી છુપી દરેક ગામ અને શહેરમાં ઉપસ્થિત છે. ફટાફટ પૈસા કમાવા કોને નાં ગમતા હોય. ત્યારે જ તો તેના ચક્કરમાં સામાન્ય માણસથી લઈને સેલીબ્રીટીસ ફસાઈ જાતા હોય છે. જેમણે ઘણા લોકોને રંક માંથી રાજા બનાવી દીધા અને ઘણા રોકોને રાજાથી રંક. સટ્ટેબાજીના મામલામાં હાલ જ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનનું નામ સામે આવ્યું છે.
જાણકારી એ પણ છે કે તેમણે ખુદ કબુલ્યું છે કે તે 6 વર્ષથી આઈપીએલ માં પૈસા લગાવી રહ્યા છે. જો કે પોલીસે 29 મૈ ના રોજ મુંબઈના સટ્ટેબાજ સોનું જાલાનને ગિરફ્તાર કર્યું હતું, જેના પૂછતાછ કરવા પર અરબાઝ ખાનનું નામ સામે આવ્યું છે. સોનું એક નામી સટ્ટેબાજ છે જે પોલીસનાં અનુસાર ક્રિકેટ બેટિંગનાં કિંગ જુનીયર કોલકતા માટે કામ કરે છે.

એન્ટી એક્સટોર્શન માં થઈ પેશી:ઠાણે ક્રાઈમ બ્રાંચને સોનું સાથે પુછતાછ પછી શુક્રવારના રોજ અરબાજનાં વિરુદ્ધ સમન જારી કર્યું હતું, જેના પછી તે ઠાણે પોલીસની એન્ટી એક્સટોશન સેલના સામે પહોંચ્યા હતા.

હારી ગયા આટલા રૂપિયા:
જાણકારી અનુસાર અરબાઝે કબુલ્યું કે તે 6 વર્ષથી આઈપીએલ માં સટ્ટામાં પૈસા લગાવી રહ્યા છે પણ તેમણે આ વર્ષ સટ્ટો લગાવ્યો ન હતો. જ્યારે ગત વર્ષ તેમણે સટ્ટામાં 2.75 કરોડ રૂપિયા હાર્યા હતા.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!