IPL 10 માં એન્કરની ફાટેલી જીન્સને ઘૂરી રહેલા નજરમાં આવ્યા હતા વિરાટ કોહલી, હવે છેક આવી હકીકત સામે…

0

IPL ના મૌજુદા સીજનનો રોમાંચ શરુ થઇ ચુક્યો છે. ક્રિકેટ પ્રેમીઓ પર હાલના દિવસોમાં ક્રિકેટનાં મુકાબલોની ખુમારી છવાયેલી છે. આ વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં કપ્તાન વિરાટ કોહલીની એક તસ્વીરને લઈને ચર્ચા થઇ રહી છે. જો કે સ્વાભાવિક છે કે આ રોમાંચક મુકાબલા સાથે જોડાયેલી ઘણી ખબરોનો ઇંતજાર ફેંસને ખુબ જ બેસબ્રી થી રહેતો હોય છે. જ્યારે વાત વિરાટ કોહલીની હોય તો ભલા કોઈ પણ તેની સાથે જોડાયેલી ખબરોને મિસ કરવાનું શા માટે ઈચ્છી શકે?સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં વિરાટ કોહલીની એક તસ્વીર વાઈરલ થઇ રહી છે, જેમાં તે કથિત તૌર પર એન્કરની ફાટેલી જીન્સને ઘૂરી રહ્યા છે. આ તસ્વીર ગત વર્ષ આઈપીએલના દૌરાન ક્લિક કરવામાં આવી હતી. અહી સાક્ષાતકારના સમયે વિરાટે એંકર અર્ચના વિજયની ફાટેલી જીન્સને ઘૂરી રહેલા કેમેરામાં કૈદ થયા હતા, જે જોવામાં થોડું અટપટું લાગી રહ્યું છે. તસ્વીરને જોઇને લોકોની દિલચ્સ્પી તે રીતે વધવા લાગી કે સોશિયલ મીડિયા પર તેજીમાં શેઈર કરવામાં આવી રહ્યું છે.

આ તસ્વીરને લઈને વિરાટની ખીચાઈ પણ કરવામાં આવી હતી.ફોટો ને તે સમયે ક્લિક કરવામાં આવ્યો જ્યારે અર્ચના વિરાટનું ઇન્ટરવ્યુ લઇ રહી હતી.
બાદમાં અર્ચનાએ પોતાની ચુપ્પી તોડી. તેણે જણાવ્યું કે વિરાટની સાથે લેવામાં આવેલી આ તસ્વીરનો ગલત મતલબ નીકાળવામાં આવી રહ્યો છે. અર્ચનાનું કહેવું હતું કે આ તસ્વીર તે સમયે ક્લિક કરવામાં આવી જ્યારે વિરાટને રૈપિડ ફાયર રાઉન્ડનાં દૌરાન સવાલ પૂછવામાં આવી રહ્યા હતા. આ દૌરાન વિરાટની નજર તેના હાથમાં રાખેલા કાર્ડ પર હતી. અર્ચનાનું એ પણ કહેવું છે કે આ તસ્વીરને ગલત ઈરાદાથી પેશ કરવામાં આવી રહ્યું છે. અર્ચના વિજય ગત વર્ષ IPL 2016 માં એકરિંગ કરી ચુકી છે. સાથે જ તે એક્સ્ટ્રા ઇનિંગ્સ શો ની મેજબાની પણ કરતા નજરમાં આવી ચુકી છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.