ઈન્ટરનેટ પર ફેલાયેલી એક ન્યુઝની જેમ આ તસ્વીરો પણ છે ફૈક, જાણો તેની હકીકત….

0

કોઈ આતંકવાદીનાં હાથમાં હથિયાર અને અનપઢનાં હાથોમાં સત્તા જેટલી ખતરનાક હોય છે, કોઈ ફુરસતિયા આદમીના હાથોમાં ઈન્ટરનેટ અને ફોટોશોપનું હોવું. તે બેઠા બેઠા દિવસ-રાત માત્ર તસ્વીરો જ એડિટ કરતા રહે છે.

સસ્તા ઈન્ટરનેટના જમાનામાં ઈન્ટરનેટ પર ફેક ન્યૂઝનો આતંક મચેલો છે. કોઈએ એ ખબર પર ફેલાવી દીધી કે જમ્મુ કાશ્મીરમાં આસિફાનો રેપ જ થયો ન હતો. તો પછી તે ફુરસતિયા આદમીની તસ્વીરો વાઈરલ થવામાં કોઈ મોટી વાત નથી. વોટ્સએપ નાં માધ્યમ દ્વારા આ તસ્વીરો ગામ ગામ સુધી પહોંચી જાતી હોય છે. આજે અમે એવીજ અમુક ફોટોશોપ્ડ તસ્વીરો તમારા માટે લાવ્યા છીએ. આ તસ્વીરો તમે ક્યાંક ને ક્યાંક ઈન્ટરનેટ પર જરૂર જોઈ હશે અને તેને જોઇને તાજ્જુબ પણ લાગ્યું હશે. તો આજે ફરીથી આ તસ્વીરોની હકીકત જાણીને ફરીથી તાજ્જુક કરી લો.

1. સાત ફેણ વાળો સાપ:આ તસ્વીરની સાથે તમે ઘણીવાર કૈપ્શન જોયું હશે કે  ‘सात फन वाले नाग देवता की तस्वीर शेयर करें, आपकी हर मनोकामना पूरी होगी’ અને અ શ્રદ્ધા-ભાવ સાથે શેઈર પણ કરતા હતા. પણ આવા માસુમ લોકો પર મોટો ધોખો થયો છે તે તમેં ખુદ જ જોઈ લો.

2. ખતરો કે ખિલાડી પુતિન:રૂસના રાષ્ટ્રપતી વ્લાદીમીર પુતિનની ભાલુંની સવારી કરતી તસ્વીર જ્યારે વાઈરલ થી ત્યારે લોકોએ તેને ખતરો કે ખિલાડી બતાવાનું શરુ કરી દીધું હતું, પણ તેની હકીકત કઈક અલગ જ હતી.

3. ઇન્દ્રધનુષવાળો નાગ:જેવી રીતે સાત ફેણ વાળો નાગ ઘર બેઠા કોમ્પ્યુટર બનાવામાં આવ્યો હતો, તેવી જ રીતે ઇન્દ્રધનુષ વાળો નાગ પણ બનાવામાં આવ્યો હતો. ઘણા લોકોએ તેની તસવીરો શેઈર કરીને પોતાની મનોકામના પૂરી હોવાની ઉમ્મીદ પણ કરી હતી.

4. ફેરી પુલ્સ:પર્પલ રંગના છોડ સાથે ઘેરાયેઆ આ સુંદર ટાપુને Skye, Scotland નું જણાવામાં આવ્યું હતું. કોઈ સીનરીની જેમ નજરમાં આવતી આ જગ્યાને જોઇને ઘણા લોકોએ અહી જવાનું સપનું પણ જોયું હશે, અસલમાં તે જગ્યા કેવી છે તે તમે ખુદ જ આ તસ્વીરમાં જોઈ લો.

5. આવળી મોટી સમુદ્રી માછલી:California ના Santa Monica બીચ પર મળી આવેલી અજીબ સમુદ્રી માછલીના નામથી પણ આ તસ્વીર ઈન્ટરનેટ પર ખુબ જ વાઈરલ થઇ હતી.

જો કે આ તસ્વીર Chile નાં બીચ પર મળી આવેલી વ્હેલ માછલી ની છે, જેને કોઈએ આવી બનાવી દીધી છે.6. Venice ની જામ થયેલી નહેર:Venice ની આ તસ્વીર ને  Robert Johns એ ક્રિએટ કર્યું હતું. આ તસ્વીર પણ ઈન્ટરનેટ પર ખુબ જ વાઈરલ થઇ હતી.

અસલી ફોટો છે આવી:Venice ની નહેરની આ અસલી ફોટો છે, જેના પર ફોટોશોપની કલાકારી દેખાડવામાં આવેલી છે.

7. સૌથી લાંબુ ટ્રાફિક જામ:આ તસ્વીરને ચીનનું બતાવીને દુનિયાનું સૌથી લાંબુ ટ્રાફિક જામ દેખાડ્યું છે. આ ભયાનક ટ્રાફિક વાળી તસ્વીરને જોઇને ન જાણે કેટલા લોકોનું દિમાગ ચકરાઈ ગયું હશે.

આ છે ફોટોની હકીકત:અસલમાં આ ફોટો Los Angeles, California ના I-405 ફ્રિવે ની છે, જેમાં વાસ્તવમાં ટ્રાફિક જેવો કોઈ જ સીન નથી.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.